શોધખોળ કરો
ગરીબોના ઘરની દિવાલો પરથી મોદી અને શિવરાજના ફોટાવાળી ટાઇલ્સો હટાવો, MP હાઇકોર્ટે કર્યો આદેશ
1/5

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણી બાદ લોકસભા ચૂંટણી 2019માં છે.
2/5

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં 2.86 લાખ ઘરોનુ નિર્માણ પ્રસ્તાવિત છે. આ માટે કેન્દ્ર 5000 કરોડ રૂપિયાની મદદ આપી રહ્યું છે.
Published at : 20 Sep 2018 02:11 PM (IST)
View More





















