શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રઃ આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શિવસેનાએ કરી માંગ
LIVE
Background
18:16 PM (IST) • 24 Oct 2019
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મુખ્યમંત્રીને લઇને ભાજપ સાથે 50-50 ફોર્મુલા પર વાત થઇ હતી અને તેમની પાર્ટી તેના પર ઝૂકશે નહીં. ઉદ્ધવે કહ્યું કે, જનાદેશ તમામની આંખ ખોલનારો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમને પૂછવામા આવ્યું કે શું આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો હશે તેના પર તેમણે કહ્યું કે, તમારા મોંમાં ઘી સાકર. મોટો ભાઇ-નાનો ભાઇ કોઇ ફરક નથી. શિવસેના 50-50 ફોર્મુલા પર ઝૂકશે નહી અને ફોર્મુલા નક્કી થયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.
18:14 PM (IST) • 24 Oct 2019
18:14 PM (IST) • 24 Oct 2019
18:14 PM (IST) • 24 Oct 2019
18:12 PM (IST) • 24 Oct 2019
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની જનતાનો આભાર માનતા કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં તેમનો સ્ટ્રાઇક રેટ 47નો હતો જે હવે વધીને 70 થઇ ગયો છે. ફડણવીસે કહ્યું કે, અમારો વોટની ટકાવારીમાં વધારો થયો છે. પરંતુ સતારા અને પરલીના પરિણામથી અમે હેરાન છીએ.
Load More
Tags :
Maharashtra Nivadnuk Result 2019 Maharashtra Assembly Election 2019 Maharashtra Assembly Election Result 2019 Maharashtra Election Maharashtra Election 2019 Assembly Election Results 2019 Election Results Election Results 2019 Assembly Election Resultsગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion