શોધખોળ કરો
પિયુષ ગોયલના બજેટ પટારામાંથી ખેડૂતો અને મિડલ ક્લાસને શું મળ્યું, જાણો વિગતે
1/4

આ અંતર્ગત મદદની રકમ સીધા ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા થઇ જશે. આ રકમ બે-બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવશે. આનો લાભ 12 કરોડ ખેડૂતોને મળશે.
2/4

નાણામંત્રીએ મિડલ ક્લાસ અને નોકરીયાતોને ભારે રાહત આપતા કહ્યું કે, પાંચ લાખ સુધીની આવક પર હવે કોઇ ટેક્સ નહીં લાગે, અને 6.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા નોકરીયાતોને કોઇ કર નહીં આપવો પડે. સાથે તેમને 40 હજાર રૂપિયા સુધીના વ્યાજ પર ટીડીએસ નહીં કાપવાની પણ જાહેરાત કરી, જે હાલમાં 10 હજાર રૂપિયા વ્યાજ પર લાગુ છે.
Published at : 01 Feb 2019 02:12 PM (IST)
View More





















