શોધખોળ કરો
મિગ-21 ક્રેશઃ પાયલટ પોતે મર્યો પણ આ રીતે બચાવ્યો અનેક લોકોનો જીવ, જાણો વિગતે
1/7

વીડિયોનું નામ અ ડેટ વિધ એન એર વૉરિયર' છે, આમાં મીતે કહ્યું- હું આ સુંદર મશીનને ઉડાડું છું, જેને મિગ-21 કહે છે, આ મશીન એક મલ્ટીપલ એરક્રાફ્ટ છે.
2/7

વીડિયોમાં મીત કહેતો સંભાળાઇ રહ્યો છે કે 'જ્યારે તમે મિગ-21 એરક્રાફ્ટ ઉડાડી રહ્યાં હોવો છો ત્યારે તેમને પોતાને ભગવાનથી કમ નથી સમજતા. આ મશીનની સાથે હું જે સંબંધ રજૂ કરુ છું, તે હું મારી પત્નીની સાથે પણ નથી કરી શકતો.'
Published at : 19 Jul 2018 09:51 AM (IST)
Tags :
MIG 21View More





















