શોધખોળ કરો
મોદી સરકારના સ્વતંત્ર હવાલો ધરાવતા મિનિસ્ટર્સને અપાયા કયા ખાતા? જુઓ સંપૂર્ણ યાદી
1/3

નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે શપથ લીધા એ પછી શુક્રવારે ખાતાંની ફાળવણી કરાઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ આ સરકારમાં નવ મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપ્યો છે. જુઓ તેમને કયા ખાતાઓની ફાળવણી કરવામાં આવી.
2/3

Published at : 31 May 2019 02:29 PM (IST)
View More





















