શોધખોળ કરો
યુવકને બહેન સાથે બંધાયા સેક્સ સંબંધ, પછી બીજી યુવતી સાથે લગ્ન કરવા ગયો તો બહેને શું કર્યું?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/02143100/3-moradabad-cousin-sister-reached-police-demanding-marry-with-brother.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![જોકે પ્રેમિકા અને પ્રેમીના પરિવાર એક બીજાના સંબંધી છે, માટે આ મામલે ઘરમાં જ સમાધાન આવે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે. પોલીસ પ્રેમીના ઘરે ગઈ હતી, પરંતુ પ્રેમિકા ફરિયાદ પર કોઈ કાર્રવાઈ કરવામાં ન આવી. યુવક જે યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો તેણે સંબંધ તોડી નાંખ્યા છે અને પોલીસમાં અરજી કરીને છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે. એસઓ બિલારી રાજવીર સિંહે જણાવ્યું કે, બન્ને પક્ષ એક બીજા સાથે વાતચીત કરીને આ મામલે સમાધાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે પોલીસે હજુ સુધી કોઈ કેસ નોંધ્યો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/02143111/6-moradabad-cousin-sister-reached-police-demanding-marry-with-brother.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે પ્રેમિકા અને પ્રેમીના પરિવાર એક બીજાના સંબંધી છે, માટે આ મામલે ઘરમાં જ સમાધાન આવે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે. પોલીસ પ્રેમીના ઘરે ગઈ હતી, પરંતુ પ્રેમિકા ફરિયાદ પર કોઈ કાર્રવાઈ કરવામાં ન આવી. યુવક જે યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો હતો તેણે સંબંધ તોડી નાંખ્યા છે અને પોલીસમાં અરજી કરીને છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે. એસઓ બિલારી રાજવીર સિંહે જણાવ્યું કે, બન્ને પક્ષ એક બીજા સાથે વાતચીત કરીને આ મામલે સમાધાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે પોલીસે હજુ સુધી કોઈ કેસ નોંધ્યો નથી.
2/6
![પ્રેમિકાના કહેવા પર યુવક પરત ઘરે આવ્યો અને પરિવારજનોએ બન્નેના કોર્ટ મેરેજ કરાવવાનું આશ્વાસન આપીને પ્રેમિકાને ઘરે મોકલી દીધી હતી. ગઈકાલે બપોરે કોર્જ મેરેજ માટે પ્રેમિકા મુરાબાદ પહોંચી, પરંતુ યુવક આવ્યો નહીં અને ન તો તેણે પ્રેમિકા સાથે કોઈ વાત કરી. આ વાતથી નારાજ પ્રેમિકા યુવકના ઘરે આવી, ત્યાં લગ્નની તૈયારી ચાલી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/02143107/5-moradabad-cousin-sister-reached-police-demanding-marry-with-brother.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રેમિકાના કહેવા પર યુવક પરત ઘરે આવ્યો અને પરિવારજનોએ બન્નેના કોર્ટ મેરેજ કરાવવાનું આશ્વાસન આપીને પ્રેમિકાને ઘરે મોકલી દીધી હતી. ગઈકાલે બપોરે કોર્જ મેરેજ માટે પ્રેમિકા મુરાબાદ પહોંચી, પરંતુ યુવક આવ્યો નહીં અને ન તો તેણે પ્રેમિકા સાથે કોઈ વાત કરી. આ વાતથી નારાજ પ્રેમિકા યુવકના ઘરે આવી, ત્યાં લગ્નની તૈયારી ચાલી રહી હતી.
3/6
![ઘટના મુરાબાદાના બિલારીની છે, જ્યાં એક વ્યક્તિના પોતાની પિતારઈ બહેન સાથે છેલ્લા છ વર્ષથી સંબંધ હતા. યુવતીનો આરોપ છે કે યુવકે લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે અનેક વખત સેક્સ સંબંધ બાંધ્યા હતા. પરિવારજનોને જ્યારે બન્નેના સંબંધની જાણકારી થઈ તો યુવકના પરિવારજનોએ યુવકના લગ્ન રામપુર જિલ્લાના શાહબાદમાં રહેતી એક યુવતી સાથે કરી દીધા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/02143104/4-moradabad-cousin-sister-reached-police-demanding-marry-with-brother.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘટના મુરાબાદાના બિલારીની છે, જ્યાં એક વ્યક્તિના પોતાની પિતારઈ બહેન સાથે છેલ્લા છ વર્ષથી સંબંધ હતા. યુવતીનો આરોપ છે કે યુવકે લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે અનેક વખત સેક્સ સંબંધ બાંધ્યા હતા. પરિવારજનોને જ્યારે બન્નેના સંબંધની જાણકારી થઈ તો યુવકના પરિવારજનોએ યુવકના લગ્ન રામપુર જિલ્લાના શાહબાદમાં રહેતી એક યુવતી સાથે કરી દીધા.
4/6
![મુરાદાબાદઃ જિલ્લાના બિલારી વિસ્તારમાં લગ્નની તૈયારી કરી રહેલ એક યુવકે પ્રેમિકાના ગુસ્સાને કારણે ફરાર થવું પડ્યું છે. છ વર્ષ સુધી લગ્નની લાલચ આપીને પ્રેમિકા સાથે સેક્સ સંબંધ બાંધ્યા, પરંતુ હવે લગ્ન કોઈ અન્ય યુવતી સાથે કરવા જઈ રહ્યો છે. જ્યારે પ્રેમિકાને આ વાતની ખબર પડી તો તે પોલીસની સાથે પ્રેમીના ઘરે આવી પહોંચી અને લગ્નની જીદ કરવા લાગી. બિલારીના રહેવાસી યુવકના પોતાની પિતરાઈ બહેન સાથે છેલ્લા છ વર્ષથી સંબંધ હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/02143100/3-moradabad-cousin-sister-reached-police-demanding-marry-with-brother.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુરાદાબાદઃ જિલ્લાના બિલારી વિસ્તારમાં લગ્નની તૈયારી કરી રહેલ એક યુવકે પ્રેમિકાના ગુસ્સાને કારણે ફરાર થવું પડ્યું છે. છ વર્ષ સુધી લગ્નની લાલચ આપીને પ્રેમિકા સાથે સેક્સ સંબંધ બાંધ્યા, પરંતુ હવે લગ્ન કોઈ અન્ય યુવતી સાથે કરવા જઈ રહ્યો છે. જ્યારે પ્રેમિકાને આ વાતની ખબર પડી તો તે પોલીસની સાથે પ્રેમીના ઘરે આવી પહોંચી અને લગ્નની જીદ કરવા લાગી. બિલારીના રહેવાસી યુવકના પોતાની પિતરાઈ બહેન સાથે છેલ્લા છ વર્ષથી સંબંધ હતા.
5/6
![રામપુર જિલ્લામાં રહેતી યુવતીને જ્યારે પ્રેમીને જ્યારે આ લગ્નની ખરબર પડી તો તેણે તેનો વિરોધ કર્યો. પરિવારજનોના દબાણમાં યુવકે પણ લગ્ન કરવા તૈયાર થઈ ગયો અને પ્રેમિકાને તેની ખબર પણ ન પડી. પ્રેમિકાનો આરોપ છે કે યુવક ત્રણ દિવસ પહેલા અચાનક ઘરેથી ગાયબ થઈ ગયો હતો, ત્યાર બાદ પરિવારજનોએ તેની પાસે યુવકને પાછા બોલાવવા માટે કહ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/02143057/2-moradabad-cousin-sister-reached-police-demanding-marry-with-brother.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રામપુર જિલ્લામાં રહેતી યુવતીને જ્યારે પ્રેમીને જ્યારે આ લગ્નની ખરબર પડી તો તેણે તેનો વિરોધ કર્યો. પરિવારજનોના દબાણમાં યુવકે પણ લગ્ન કરવા તૈયાર થઈ ગયો અને પ્રેમિકાને તેની ખબર પણ ન પડી. પ્રેમિકાનો આરોપ છે કે યુવક ત્રણ દિવસ પહેલા અચાનક ઘરેથી ગાયબ થઈ ગયો હતો, ત્યાર બાદ પરિવારજનોએ તેની પાસે યુવકને પાછા બોલાવવા માટે કહ્યું હતું.
6/6
![આ બધુ જોઈને પ્રેમિકાએ ફોન કરીને પોલીસ બોલાવી. પ્રેમિકાનું કહેવું છે કે યુવક સાથે તેના લગ્ન કરાવવામાં આવે નહીં તો તે આત્મહત્યા કરી લેશે. જે યુવતી સાથે યુવકના લગ્ન થવાના હતા તેને આ પ્રેમ પ્રકરણની જાણકારી થતા તેઓ લગ્ન સમારોહ છોડીને ચાલ્યા ગયા હતા. પરિવારજનોએ પ્રેમિકાને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રેમિકા લગ્ન કરવાની જીદ પકડીને બેસી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/02143053/1-moradabad-cousin-sister-reached-police-demanding-marry-with-brother.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બધુ જોઈને પ્રેમિકાએ ફોન કરીને પોલીસ બોલાવી. પ્રેમિકાનું કહેવું છે કે યુવક સાથે તેના લગ્ન કરાવવામાં આવે નહીં તો તે આત્મહત્યા કરી લેશે. જે યુવતી સાથે યુવકના લગ્ન થવાના હતા તેને આ પ્રેમ પ્રકરણની જાણકારી થતા તેઓ લગ્ન સમારોહ છોડીને ચાલ્યા ગયા હતા. પરિવારજનોએ પ્રેમિકાને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રેમિકા લગ્ન કરવાની જીદ પકડીને બેસી છે.
Published at : 02 May 2018 02:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)