શોધખોળ કરો
યુવતી પ્રેમી સાથે સેક્સ માણી રહી હતી ને પતિએ રોકેલા જાસૂસે ફોન કરીને પતિને કરી જાણ, પછી શું થયું?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/14095758/3-ahmedabad-women-tied-up-their-chilld-for-her-extra-marital-affair.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![બાદમાં ગુપ્ત જાણકારીના આધારે સૌ પ્રથમ બ્રજકિશોર રાય ઉર્ફ વિજય યાદવની ધરપકડ કરવામાં આવી. ઓળખના આધારે પોલીસે મૃતક અમિત કુમારનો મૃતદેહ અને શૂ મેળવ્યા. આ તમામ જાણકારી એસડીપીઓ રાધા પ્રેમ કિશોરે પ્રેસ કોન્ફર્સમાં આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/14095822/4-Habitual-offender-held-on-murder-charge-Ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાદમાં ગુપ્ત જાણકારીના આધારે સૌ પ્રથમ બ્રજકિશોર રાય ઉર્ફ વિજય યાદવની ધરપકડ કરવામાં આવી. ઓળખના આધારે પોલીસે મૃતક અમિત કુમારનો મૃતદેહ અને શૂ મેળવ્યા. આ તમામ જાણકારી એસડીપીઓ રાધા પ્રેમ કિશોરે પ્રેસ કોન્ફર્સમાં આપી હતી.
2/4
![પાંચ નવેમ્બરે જ્યારે હું ગ્લોબ સ્ટીલ જવા લાગ્યો, ત્યારે પોતાની પત્નીનો પીછો કરવા માટે એક વ્યક્તિને મોકલ્યો. રાત્રે અંદાજે 10 કલાકો રૌબા કોલોનીની બાજુમાં હું નવનિર્મિત આવાસમાં પહોંચ્યો, તો તેણે પત્નીને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી. ત્યારે બન્ને વચ્ચે મારપીટ થઈ. આ જ ક્રમમાં અમિતનું માથું દીવાલ સાથે ટકરાઈ ગયું. તેમાં તેનું મોત થઈ ગયું. બાદમાં અમિતના મૃતદેહને કાર (એચ01બીઝેડ-0214)થી પૈંકી રાધા કાસ્ટિંગ ફેક્ટરી સ્થિત દામોદર નદના કિનારે લઈ જઈને ફેંકી દીધો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/14095815/1-Habitual-offender-held-on-murder-charge-Ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાંચ નવેમ્બરે જ્યારે હું ગ્લોબ સ્ટીલ જવા લાગ્યો, ત્યારે પોતાની પત્નીનો પીછો કરવા માટે એક વ્યક્તિને મોકલ્યો. રાત્રે અંદાજે 10 કલાકો રૌબા કોલોનીની બાજુમાં હું નવનિર્મિત આવાસમાં પહોંચ્યો, તો તેણે પત્નીને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી. ત્યારે બન્ને વચ્ચે મારપીટ થઈ. આ જ ક્રમમાં અમિતનું માથું દીવાલ સાથે ટકરાઈ ગયું. તેમાં તેનું મોત થઈ ગયું. બાદમાં અમિતના મૃતદેહને કાર (એચ01બીઝેડ-0214)થી પૈંકી રાધા કાસ્ટિંગ ફેક્ટરી સ્થિત દામોદર નદના કિનારે લઈ જઈને ફેંકી દીધો.
3/4
![તેના પેન્ટ, મોબાઈલને દામોદર નદમાં ફેંકી દીધો. કારને દિગવાર બાઈપસ રસ્તાના કિનારે ખરીદવામાં આવેલ જમીનની પાસે લાવીને છોડી દીધી અને ત્યાંથી પગપાળા ચાલ્યો ગયો. એસપીએ અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધી એક વિશેષ ટીમની રચના કરી હતી. તેના માટે એસપીએ એસડીપીઓના નેતૃત્વમાં ટીમની રચના કરી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/14095802/5-ahmedabad-women-tied-up-their-chilld-for-her-extra-marital-affair.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેના પેન્ટ, મોબાઈલને દામોદર નદમાં ફેંકી દીધો. કારને દિગવાર બાઈપસ રસ્તાના કિનારે ખરીદવામાં આવેલ જમીનની પાસે લાવીને છોડી દીધી અને ત્યાંથી પગપાળા ચાલ્યો ગયો. એસપીએ અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધી એક વિશેષ ટીમની રચના કરી હતી. તેના માટે એસપીએ એસડીપીઓના નેતૃત્વમાં ટીમની રચના કરી હતી.
4/4
![નવી દિલ્હીઃ કુજૂ પોલીસે અમિત કુમાર ઝાની હત્યાનો મામલો ઉકેલી લીધો છે. હત્યાના આરોપી રૌબા કોલોની નિવાસી વિજય યાદવે પોલીસની પૂછપરછમાં ગુનો સ્વીકારી લીધો છે. તેણે પોલીસ સામે જણાવ્યું કે, તેની પત્ની સોના દેવીના અમિત સાથે ગેરકાયદે સંબંધ હતા. તેના કારણે જ અમે તેની હત્યા કરી. તેણે જણાવ્યું કે, તે ગેરકાયદેસર સંબંધ વિશે પત્ની સાથે વાત કરતો હતો, પરંતુ તે હંમેશા તે વાતને ટાળી દેતી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/14095758/3-ahmedabad-women-tied-up-their-chilld-for-her-extra-marital-affair.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ કુજૂ પોલીસે અમિત કુમાર ઝાની હત્યાનો મામલો ઉકેલી લીધો છે. હત્યાના આરોપી રૌબા કોલોની નિવાસી વિજય યાદવે પોલીસની પૂછપરછમાં ગુનો સ્વીકારી લીધો છે. તેણે પોલીસ સામે જણાવ્યું કે, તેની પત્ની સોના દેવીના અમિત સાથે ગેરકાયદે સંબંધ હતા. તેના કારણે જ અમે તેની હત્યા કરી. તેણે જણાવ્યું કે, તે ગેરકાયદેસર સંબંધ વિશે પત્ની સાથે વાત કરતો હતો, પરંતુ તે હંમેશા તે વાતને ટાળી દેતી હતી.
Published at : 14 Nov 2018 09:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)