શોધખોળ કરો
મોદી-શાહની નજર આગામી ચૂંટણીઓ પર, આજે BJP સીનિયર્સને ડિનર આપી કરશે ચર્ચા
1/4

ન્યૂઝ એજન્સી અનુસાર, બેઠક દરમિયાન દેશની હાલની રાજકીય સ્થિતિ અને તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવી શકે છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની જીત બાદ ભાજપની ટૉપ લીડરશીપની વચ્ચે આ રીતેની આ પહેલી મુલાકાત હશે.
2/4

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે સાંજે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવાના છે. મોદી ભાજપના જનરલ સેક્રેટરીઝ અને સીનિયર લીડર્સ સાથે મુલાકાત કરવાના છે અને સાથે એક ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મીટિંગ દરમિયાન દેશમાં હાલની રાજકીય પરિસ્થિતિ ઉપર ચર્ચા પણ થશે.
Published at : 11 Jan 2018 03:08 PM (IST)
View More























