શોધખોળ કરો
નમો એપમાં નવા ફીચર ઉમેરવામાં આવ્યા, કપડાં પણ ખરીદી શકાશે, જાણો વિગત
1/4

ફ્લિપકાર્ટ, મિંત્રા, એમેઝોન જેવી ઇ-કોમર્સ સાઇટ્સની જેમ હવે નમો એપ પરથી ટીશર્ટ, નોટબુક અને દૈનિક વપરાશની તમામ ચીજવસ્તુઓ ખરીદી શકાશે.
2/4

નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા બીજેપી લોકોને ગમે તેમ કરીને લચવવાની કોશિશમાં લાગેલી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી બીજેપીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મોબાઇલ એપ્લીકેશનમાં કેટલાક નવા ફીચર ઉમેર્યા છે. જેનાથી વપરાશકર્તા નમો બ્રાન્ડના કપડાં ખરીદી શકશે અને દાન પણ આપી શકશે. આ જાણકારી મંગળવારે પાર્ટીના એક નેતાએ આપી હતી.
Published at : 19 Sep 2018 10:02 AM (IST)
View More





















