શોધખોળ કરો
નરેન્દ્ર મોદીએ જેટલીના બદલે ભાજપનાં આ દમદાર મહિલાને આપ્યું સંરક્ષણ મંત્રાલય , જાણો વિગત
1/5

2/5

નિર્મલા સીતારામન તમિલનાડુના મદુરાઈમાં જન્મ્યાં છે અને જાણીતાં વકીલ છે. ભાજપના પ્રવક્તા તરીકે અસરકારક કામગીરી કરનારાં નિર્મલાને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનાં સહપ્રભારી પણ બનાવાયાં છે ને એ રીતે તેમનું મહત્વ ભાજપમાં વધ્યું છે.
Published at : 03 Sep 2017 01:58 PM (IST)
View More























