શોધખોળ કરો
સંસદમાં ચગ્યો રાફેલ ડીલનો મુદ્દો, વિપક્ષે કર્યા આવા સવાલ તો શાસકે આપ્યો જવાબ, જાણો કોને શું કહ્યું
1/6

રાહુલ ગાંધીના આરોપોની જવાબ માટે લોકસભામાં કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ઉભા થયા અને ડૉક્યૂમેન્ટ બતાવ્યા. તેમને કહ્યું કે, ભારતીય મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિેએ ડીલ વિશે કોઇપણ માહિતી આપવાની ના પાડી હતી.
2/6

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે પીએમ ફ્રાન્સ ગયા હતા પણ ખબર નથી ત્યાં શું થયું. પણ રક્ષા સોદાની કિંમત એકાએક જાદુથી વધીને 1600 કરોડ થઇ ગઇ. રાહુલે કહ્યું કે, રક્ષામંત્રીએ આંકડા જણાવવાનો વાયદો કર્યો હતો પણ બાદમાં યુ-ટર્ન લઇ લીધો. પીએમના દબાણથી આ બધુ ઠંડુ પડી ગયું.
Published at : 20 Jul 2018 03:11 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















