ગુવાહાટી: પૂર્વોત્તર રાજ્ય આસામ અને ત્રિપુર અને મણિપુર પૂરગ્રસ્ત થઇ ગયા છે. આસામમાં 17 લોકોના મોત થયા છે અને ચાર લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે. ત્રિપુરામાં પૂરના કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 189 રાહત શિબિરોમાં 40 હજારથી વધુ લોકો ફંસાયા છે. મણિપુરમાં પૂરના કારણે સાત લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં ત્રિપુરા અને મિઝોરમમાં સ્થિતિમાં થોડો સુધાર આવ્યો છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂર અને ભૂસ્ખલના કારણે ચારનો મોત થયા છે.
2/3
ત્રિપુરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં કેટલોક સુધાર થયો છે, જ્યારે રાજ્યભરના 189 રાહત શિબિરોમાં હજુ પણ 40 હજારથી વધુ લોકો ફંસાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પુનર્વાસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે મિઝોરમમાં લુંગલેઇ જિલ્લામાં તલવંગ અને લાંગકી નદીના જળસ્તર ઘટવા લાગ્યું છે. પરંતુ 500થી વધુ પરિવાર વિસ્થાપિત થયા છે.
3/3