શોધખોળ કરો
મોબાઈલની કોન્ટેક્ટ બુકમાં અચાનક દેખાવા લાગ્યો આધાર હેલ્પલાઈન નંબર, UIDAIએ શું આપ્યો જવાબ?
1/4

અચાનક જ દેખાતા યૂઆઈડીએઆઈના હેલ્પલાઇન નંબર અંગે આધાર ઓથોરિટીએ ટ્વિટ પર એક નિવેદન પણ આપ્યું છે. જેમાં જણાવ્યું કે આ 1800-300-1947 નંબર જૂનો થઈ ચૂક્યો છે, ઓથોરિટીએ લખ્યું કે આ ટોલ ફ્રી નંબર બે વર્ષથી બંધ થઈ ચૂક્યો છે. અને તેના બદલે હવે માત્ર 1947 નંબર કામ કરી રહ્યો છે.
2/4

અગાઉના હેલ્પલાઇન નંબર 800-300-1947ને બદલીને 1947 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નંબર એન્ડ્રોઇડ યૂઝર્સના ફોનમાં જ સેવ મળી રહ્યો છે.
Published at : 03 Aug 2018 06:42 PM (IST)
View More





















