એક સવાલના જવાબમાં પીએમ મોદીએ બાળકોને કહ્યું કે ક્લાસ કે બોર્ડની પરીક્ષા એ છેલ્લી પરીક્ષા, એટલે કે જિંદગીની પરીક્ષા નથી. એવું નથી કે 10માંથી કંઇ થઇ ગયુ તો કંઇ નહીં થાય, પરીક્ષા ગલીઓમાં જિંદગી નથી હોતી પરંતુ તેનાથી આગળ પણ જિંદગી હોય છે.
4/6
ગયા વર્ષે પણ મોદીએ પરીક્ષા પે ચર્ચા કરી હતી, આ વખતની ચર્ચા પરીક્ષા પે ચર્ચા 2.0 હતી. આમાં દેશ-વિદેશના બે હજાર વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા વાળા વિદ્યાર્થીઓ 9થી 12માં ધોરણના હતા, વળી કેટલાક કૉલેજના પણ સામેલ થયા હતા.
5/6
વડાપ્રધાને એક કવિતા યાદ કરતાં કહ્યું કે, થોડાક રમકડાં તુટી જવાથી બાળપણ નથી મરી જતુ, એવી જ રીતે એક પરીક્ષામાં પ્રૉબ્લમ આવે તો બધુ ખરાબ નથી થઇ જતુ. પણ હંમેશા જીવનની કસોટી મહત્વની હોય છે.
6/6
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવા માટે સંવાદ કર્યો. તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં પીએમે વિદ્યાર્થીઓને કહ્યું કે કેટલીક ક્ષણો બાળકોની જેમ જીવવી જોઇએ, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે માબાપ અને શિક્ષકો પણ સામેલ થયા હતા.