શોધખોળ કરો

ચીનના ઐતિહાસિક પ્રવાસ પર પીએમ મોદી, વુહાનમાં જિનપિંગ સાથે કરી મુલાકાત

1/7
નવી દિલ્હીઃ બે દિવસીય પ્રવાસ પર ચીન પહોંચેલા વડાપ્રધાન મોદી આજે વૂહનમાં છે. પીએમ મોદીએ અહીં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન હુબેઇ મ્યૂઝિયમમાં રંગારંગ કાર્યક્રમોની પ્રસ્તુતિની સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

2/7
મોદીની આ ચાર વર્ષમાં ચોથી વખત ચીન મુલાકાત છે. આમ, મોદી હવે સૌથી વધારે વખત ચીન ગયેલા વડાપ્રધાન બની ગયા છે. આ પહેલાંના પૂર્વ પીએમ મનમોહન સિંહ ત્રણ વખત ચીનની મુલાકાતે ગયા હતા. મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતને અનઔપચારિક શિખર વાર્તાનું નામ આપવામાં આવ્યું છે.

3/7
ચીનના રાષ્ટ્રપતિ અન્ય કોઈ દેશના વડાપ્રધાન સાથે શિખર બેઠક કરે તે ખરેખર ઘણી મોટી રાજકીય ઘટના માનવામાં આવે છે. આ મોદી અને જિનપિંગના અંગત સંબંધોના કારણે શક્ય થઈ શક્યું છે.  મોદી આ વર્ષે જૂનમાં ફરી એક વખત ચીનની મુલાકાત લેશે. આ મુલાકાતમાં મોદી શંઘાઈ કો- ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં સામેલ થવા માટે ચીન જશે. મોદીની આ બીજી સ્ટેટ વિઝિટ છે. મોદી પીએમ બન્યા પછી 47 મહિનામાં આ 55મી વિદેશ યાત્રા છે.

4/7
ચીનમાં ભારતના રક્ષા સલાહકાર રહી ચૂકેલા લેફ્ટિનેન્ટ જનરલ એસએલ નરસિમ્હને કહ્યું છે કે, મોદી એવા પહેલાં વડાપ્રધાન છે જેમના માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અનૌપચારિક શિખર બેઠક રાખી છે. પ્રોટોકોલ પર ખૂબ ધ્યાન આપનાર ચીન રાજકારણમાં આ બહુ મોટો અપવાદ છે.

5/7
પહેલીવાર એવું થશે કે, જ્યારે ભારત અને ચીનના કોઈ નેતાની બેઠક પછી કોઈ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કે મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે નહીં. તેમ છતા આ મુલાકાતમાં બંને વચ્ચે ઘણાં મહત્વના મુદ્દા વિશે ચર્ચા થવાની શક્યતા છે.

6/7
શી જિનપિંગ સાથે આ મુલાકાત બાદ પીએમ મોદી બીજા કેટલાય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ મોદી આ પ્રવાસ બન્ને દેશોની વચ્ચે સંબંધોમાં તનાવ અને હાલની આંતરરાષ્ટ્રયી પરિસ્થિતિની જોતા ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

7/7
આ પછી બન્ને નેતાઓની વચ્ચે મીટિંગ થઇ, જેમાં બન્ને દેશોના પ્રતિનિધિ પણ સામેલ થયા હતા. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોબાલ પણ આ મુલાકાત દરિયમાન હાજર રહ્યાં હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  

ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન

Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 

Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર

Embed widget