શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ઉત્તરાખંડના હર્ષિલમાં મોદીએ જવાનો સાથે મનાવી દિવાળી, જાણો જવાનો સાથે શું કરી વાત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07014522/modi5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ દિલ્હીની બહાર દિવાળી ઉજવી હતી. મોદીએ આજે ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ પહેલા આજે સવારે તેમણે દિવાળી શુભકામના પાઠવતું ટ્વિટ કરીને લખ્યું કે, દિવાળીની તમામ દેશવાસીઓને શુભકામના. પ્રકાશનું આ પર્વ તમામના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભેચ્છા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07014522/modi7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ દિલ્હીની બહાર દિવાળી ઉજવી હતી. મોદીએ આજે ઉત્તરાખંડના હર્ષિલમાં સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ પહેલા આજે સવારે તેમણે દિવાળી શુભકામના પાઠવતું ટ્વિટ કરીને લખ્યું કે, દિવાળીની તમામ દેશવાસીઓને શુભકામના. પ્રકાશનું આ પર્વ તમામના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી શુભેચ્છા.
2/3
![વડાપ્રધાન મોદીએ દિવાળીની શુભકામના પાઠવતા કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07014522/modi-tweet.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન મોદીએ દિવાળીની શુભકામના પાઠવતા કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
3/3
![મોદીએ હર્સિલમાં જવાનોને કહ્યું,](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/06185944/modi1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મોદીએ હર્સિલમાં જવાનોને કહ્યું, "બર્ફિલા વિસ્તારમાં તમારી ડ્યૂટી માટે સમર્પણ દેશને મજબૂતી પ્રદાશ કરે છે. તમારા કારણે જ દેશનું ભવિષ્ય અને સવા સો કરોડ લોકોના સપનાં સુરક્ષિત છે. ભારત આજે રક્ષા ક્ષેત્રે વિશ્વમાં અવ્વલ દેશોમાં સામેલ છે. ભારતીય સેનાની બહાદુરી પૂરી દુનિયામાં ઉદાહરણ સમાન છે."
Published at : 07 Nov 2018 07:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)