શોધખોળ કરો

રામનાથ કોવિંદને પીએમ નરેન્દ્ર મોદીએ 20 વર્ષ જૂની તસવીર શેર કરીને પાઠવી શુભેચ્છા

1/3
17 જુલાઈના રોજ 32 સ્થળ પર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ થયું હતું. હાલના રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનો કાર્યકાળ 24 જુલાઈના રોજ ખતમ થઈ રહ્યો છે. દેશના 14માં રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે. મોદીએ એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદનું સમર્થન કરવા બદલ સાંસદો અને ધારાસભ્યોને આભાર માન્યો. મોદીએ મીરા કુમારને તેમના કેમ્પેન માટે અભિનંદન આપતા કહ્યું કે, આવા અવસર પર આપણને લોકતંત્ર પર ગર્વ થાય છે.

2/3
પીએમ મોદીએ રામનાથ કોવિંદને અભિનંદન આપતા લખ્યું કે, તમને આ પદ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારા શુભ કાર્યકાળની મંગળ કામના કરું છું. પીએમે વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર મીરા કુમારને પણ તેમના પ્રયત્ન માટે શુભેચ્છા આપી. તમને જણાવીએ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદને સાત લાખ બે હજાર 644 વોટ મળ્યા છે, જ્યારે મીરા કુમારને ત્રણલાખ 66 હજાર 314 વોટ મળ્યા છે. રામનાથ કોવિંદને 65.35 ટકા વોટ મળ્યા, મીરા કુમારને 34.35 ટકા વોટ મળ્યા.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ

સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA

Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'

FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા

India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ

Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો

ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી

Embed widget