શોધખોળ કરો
કેરળના પૂરગ્રસ્તો માટે ક્યા રાજકારણીએ કર્યું સૌથી વધારે દાન?
1/4

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 10 કરોડ ડૉનેટ કર્યા છે, ઓડિશા સીએમ નવિન પટનાયકે 5-5 કરોડની બે વાર મદદ કર્યા ઉપરાંત 245 બૉટ સાથે ફાયરમેનોને મોકલવાની જાહેરાત કરી દીધી છે.
2/4

ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 કરોડની સાથે આમ આદમી પાર્ટીના દરેક ધારાસભ્યો અને સંસદ સભ્યોનો એક મહિનાનો પગાર મદદ માટે આપવાની જાહેરાત કરી છે. કેરાલાના કોંગ્રેસના ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ એક મહિનાની સેલેરી પુરગ્રસ્તોની મદદ માટે દાન કરશે.
Published at : 20 Aug 2018 11:55 AM (IST)
View More





















