શોધખોળ કરો

કોહલી બાદ રાહુલ ગાંધીએ પણ PM મોદીને આપી મોટી ચેલેન્જ, કહ્યું- પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરો નહીં તો કૉંગ્રેસ કરશે પ્રદર્શન

1/4
 કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે એક ઓનલાઈન ફિટનેસ અભિયાન શરૂ કરી સોશલ મીડિયા પર પોતાનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને અભિનેતા રીતિક રોશનને ચેલેન્જ કર્યા હતા. જેના બાદ કોહલીએ જિમનો એક વીડિયો શેર કરતા પીએમ મોદીને ચેલેન્જ કર્યું. પીએમ મોદીએ આજે કોહલીના જિમનો ફિટનેસ ચેલેન્જને સ્વીકાર કરતા કહ્યું કે તે જલ્દીજ પોતાનો ફિટનેસ વીડિયો શેર કરશો.

2/4
 નવી દિલ્હી: મોદી સરકાર પોતાના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ થવા પર ઊજવણી કરી રહી છે. એવામાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. તેને લઈને સામાન્ય લોકો અને વિપક્ષી દળોએ મોદી સરકારની આલોચના કરી રહ્યાં છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જ સ્વીકાર કરવા પર ટીપ્પણી કરી છે અને રાષ્ટ્રવ્યાપી આંદોલની ચેતવણી આપી છે.

3/4
  ફિટનેસ ચેલેન્જે પોલિટિકલ ચેલેન્જનું સ્વરૂપ લઇ લીધું છે. વિપક્ષ દેશની સમસ્યાઓ તરફ ઈશારો કરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યાં છે. બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ  ટ્વિટ કરી કહ્યું કે, “અમે વિરાટના ફિટનેસ ચેલેન્જને સ્વીકારવાના વિરુદ્ધ નથી. હું તમને યુવાઓને રોજગાર આપવા, ખેડૂતોને રાહત આપવા અને દલિત અને અલ્પસંખ્યકો વિરુદ્ધ અત્યાચાર રોકવા માટે ચેલેન્જ સ્વીકાર કરવાનો આગ્રહ કરું છું. શું નરેન્દ્ર મોદી સર તમે અમારી ચેલેન્જ સ્વીકાર કરશો?”

4/4
 નવી દિલ્હી: મોદી સરકાર પોતાના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ થવા પર ઊજવણી કરી રહી છે. એવામાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. તેને લઈને સામાન્ય લોકો અને વિપક્ષી દળોએ મોદી સરકારની આલોચના કરી રહ્યાં છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જ સ્વીકાર કરવા પર ટીપ્પણી કરી છે અને રાષ્ટ્રવ્યાપી આંદોલની ચેતવણી આપી છે.
નવી દિલ્હી: મોદી સરકાર પોતાના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ થવા પર ઊજવણી કરી રહી છે. એવામાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. તેને લઈને સામાન્ય લોકો અને વિપક્ષી દળોએ મોદી સરકારની આલોચના કરી રહ્યાં છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્રિકેટર વિરાટ કોહલીના ફિટનેસ ચેલેન્જ સ્વીકાર કરવા પર ટીપ્પણી કરી છે અને રાષ્ટ્રવ્યાપી આંદોલની ચેતવણી આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી

Embed widget