શોધખોળ કરો

Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 

ઔદ્યોગિક માંગને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 2,400 રૂપિયા વધીને 92,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

Silver Price Today: ઔદ્યોગિક માંગને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 2,400 રૂપિયા વધીને 92,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ચાંદી બજારમાં તેજીનું વલણ મુખ્યત્વે ઔદ્યોગિક માંગને કારણે છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી. એશિયન માર્કેટમાં ચાંદી 1.93 ટકા વધીને $31.46 પ્રતિ ઔંસ પર પહોંચી હતી.

સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત

સોનાના ભાવમાં ઘટાડાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું રૂ.200 ઘટીને રૂ.79,000 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. જોકે, ચાંદીના બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને તેની કિંમત 2,400 રૂપિયા વધીને 92,400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી.      

ચાંદીના વાયદાના ભાવમાં વધારો

મજબૂત હાજર માંગ વચ્ચે વેપારીઓએ તેમના સોદાનું કદ વધારતા મંગળવારે ચાંદીના ભાવ  વાયદા બજારમાં રૂ. 470 વધીને રૂ. 91,280 પ્રતિ કિલોગ્રામ થયા હતા કારણ કે  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, માર્ચ 2025 માં ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટની કિંમત રૂ 470 એટલે 0.52 ટકા તેજી સાથે  91,280 પ્રતિ કિલો થઈ ગઈ છે. આમાં 25,746 લોટનો વેપાર થયો હતો. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં મજબૂત વલણને કારણે વેપારીઓ દ્વારા નવા સોદાની ખરીદીને કારણે ચાંદીના વાયદાના ભાવમાં વધારો થયો હતો. વૈશ્વિક સ્તરે ન્યુયોર્કમાં ચાંદીનો ભાવ 0.41 ટકા વધીને 30.63 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.

2025માં ચાંદીના ભાવમાં ઝડપથી વધારો થશે 

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગનના જણાવ્યા અનુસાર, ચીનના માલ પર સંભવિત યુએસ ટેરિફ 2025ની શરૂઆતમાં બેઝ મેટલ્સ માટે નજીકના ગાળામાં મંદી તરફ દોરી જશે, પરંતુ મજબૂત ચીની આર્થિક પ્રોત્સાહન અને શાનદાર મૂલ્યાંકનના કારણે વર્ષના અંતમાં બાઉન્સ-બેક જોવા મળી શકે છે. જેપી મોર્ગનના મતે 2025ના અંત સુધીમાં ચાંદીની કિંમત 38 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. એટલે કે ભારતીય બજારમાં ચાંદીની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ જશે.   

MCX પર, માર્ચ ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રાક્ટ 1.38% વધીને રૂ. 92,061 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યા છે.  એશિયન માર્કેટમાં ચાંદી 1.93% વધીને US$31.46 પ્રતિ ઔંસ પર પહોંચી છે. 

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ
RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Embed widget