શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાફેલ મુદ્દો ગજવવા રાહુલે બનાવી છ સભ્યોની સમિતીઃ ગુજરાત કોંગ્રેસના ક્યા બે ધુરંધરોનો કરાયો સમાવેશ ? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19100900/Congress-president-Rahul-Gandhi-Karnataka-2018-2-770x433.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલ સમગ્ર કાર્યક્રમની દેખરેખ રાખશે અને સંકલન કરશે. આ સમિતીના સભ્યો સમગ્ર દેશમાં રાફેલ મુદ્દે કોંગ્રેસ પ્રેસ કોંફરન્સ અને જનઆંદોલન કરશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એ વાત લોકો સામે અસરકારકતાથી મૂકાશે તેમ કોંગ્રેસે જણાવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19100911/rahulji.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલ સમગ્ર કાર્યક્રમની દેખરેખ રાખશે અને સંકલન કરશે. આ સમિતીના સભ્યો સમગ્ર દેશમાં રાફેલ મુદ્દે કોંગ્રેસ પ્રેસ કોંફરન્સ અને જનઆંદોલન કરશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એ વાત લોકો સામે અસરકારકતાથી મૂકાશે તેમ કોંગ્રેસે જણાવ્યું છે.
2/3
![નવી દિલ્લીઃ રાહેલ સોદા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે રાફેલ મુદ્દે કોંગ્રેસ વધુ આક્રમક બનશે. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગજવવા અને લોકો સુધી ભ્રષ્ટાચારની વાત પહોંચાડવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 6 સભ્યોની સમિતિ બનાવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19100900/Congress-president-Rahul-Gandhi-Karnataka-2018-2-770x433.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્લીઃ રાહેલ સોદા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે ત્યારે હવે રાફેલ મુદ્દે કોંગ્રેસ વધુ આક્રમક બનશે. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગજવવા અને લોકો સુધી ભ્રષ્ટાચારની વાત પહોંચાડવા માટે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 6 સભ્યોની સમિતિ બનાવી છે.
3/3
![આ સમિતીમાં ગુજરાત કોંગ્રેસના બે ટોચના નેતાઓનો સમાવેશ કરાયો છે. 6 સભ્યોની સમિતીમાં ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયાને સમાવાયા છે. આ ઉપરાંત પીઢ નેતા જયપાલ રેડ્ડી, પ્રિયંકા ચતુર્વેદી, પવન ખેરા અને જયવીર શેરગિલનો પણ સમાવેશ કરાયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/19100855/1193875_Wallpaper2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સમિતીમાં ગુજરાત કોંગ્રેસના બે ટોચના નેતાઓનો સમાવેશ કરાયો છે. 6 સભ્યોની સમિતીમાં ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયાને સમાવાયા છે. આ ઉપરાંત પીઢ નેતા જયપાલ રેડ્ડી, પ્રિયંકા ચતુર્વેદી, પવન ખેરા અને જયવીર શેરગિલનો પણ સમાવેશ કરાયો છે.
Published at : 19 Aug 2018 10:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)