શોધખોળ કરો
રાહુલ ગાંધી જશે કૈલાશ માનસરોવરની યાત્રાએ, ક્યારે ને કયા રસ્તેથી શરૂ કરશે યાત્રા, જાણો વિગતે
1/6

નોંધનીય છે કે, દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની 'જન-આક્રોશ રેલી'માં રાહુલે કહ્યું હતું કે, 'હું બે-ત્રણ દિવસ પહેલા કર્ણાટક જઇ રહ્યો હતો, હું પ્લેનમાં બેઠો હતો. પ્લેન અચાનક 8 હજાર ફૂટ નીચે આવી ગયુ, હું અંદરથી ડરી ગયો મને લાગ્યું હવે ગાડી ગઇ. ત્યારે મને કૈલાશ માનસરોવર યાદ આવ્યુ. હું તમારી પાસે 10-15 દિવસ માટે રજા માંગુ છું, જેથી કૈલાશ માનસરોવરની યાત્રા પર જઇ શકું.'
2/6

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ પોતાને જનોઇધારી હિન્દુ, શિવભક્ત ગણાવી ચૂક્યા છે. રાહુલ રુદ્રક્ષની માળા પણ પહેરે છે, જે ગુજરાતના પ્રચારમાં છેલ્લા દિવસે પ્રેસ કૉન્ફરન્સમાં દેખાઇ હતી.
Published at : 30 Aug 2018 10:05 AM (IST)
View More





















