જયપુરઃ આજે રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત અને ના.મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટે શપથ લીધા હતા. જેમાં માજી મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગેહલોત-સચિન પાયલટને શુભકામના પાઠવી હતી. સાથે જ મધ્યપ્રદેશમાં જીત બદલ જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ શુભકામના પાઠવી હતી.
2/3
વસુંધરા રાજેએ પોતાના ભાઈ માધવરાવ સિંધિયાના દીકરા એવા જ્યોતિરાદિત્યને સ્ટેજ પર જ ગળે લગાવ્યો હતો અને મધ્યપ્રદેશમાં જીત બદલ શુભકામના પાઠવી હતી.