શોધખોળ કરો

શું મોદી સરકારની નોટબંધી ફ્લોપ રહી?, જાણો 50 દિવસમાં કેટલી જૂની નોટ થઈ જમા

1/4
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 500 રૂપિયા અને 1000 રૂપિયાની બંધ કરવામાં આવેલ 97 ટકા નોટ બેંકમાં પાછી આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી. બ્લૂબમર્ગને સૂત્રો દ્વારા મળેલી જાણકારીમાં દાવો કર્યો છે કે, નોટબંધી બાદ બેંકોમાં 30 ડિસેમ્બર સુધી 14.97 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. સરકારને શરૂઆતમાં અંદાજ હતો કે કુલ ૧૫.૪ લાખ કરોડની ચલણી નોટોમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કોમાં જમા નહીં થાય અને ટેક્સથી બચવા માટે લોકો આ નાણાં જમા નહીં કરાવે.

2/4
સેન્ટરફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ) અનુસાર વિતેલા વર્ષના આખરી ક્વાર્ટરમાં એક લાખ 25 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી જ્યારે મોદી સરકારને આ પહેલા નવ મહિનામાં દર ક્વારટરમાં સરરેાશ બે લાખ 36 હજાર કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્તો મળી હતી. એક ઓક્ટોબરથી નોટબંધી પહેલા સુધી કુલ 39 દિવસમાં રોજ 2097 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત થઈ હતી. સીએમઆઈઈ અનુસાર નોટબંધી પહેલાની તુલનામાં રોકાણ દરખાસ્ત સરેરાશ 61 ટકા ઘટાડાની સાથે 824 કરોડ રૂપિયા પ્રતિ દિવસ રહી છે.

3/4
છેલ્લા એક સપ્તાહમાં પ્રકાશિત થયેલા ખાનગી અંદાજ પ્રમાણે રોકડ પર પ્રતિબંધના કારણે બે લાખ કરોડના અર્થતંત્રને આંચકો લાગશે. ભારત વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકસતા અર્થતંત્રનું સ્થાન ધરાવે છે પરંતુ નોટબંધીના કારણે નરમાઇ જળવાશે તો ભારત આ સ્થાન ગુમાવશે.

4/4
મોદી સરકાર માને છે કે મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણી અગાઉ આ પગલાંથી તેની લોકપ્રિયતામાં વધારો થશે અને આ સરકાર ભ્રષ્ટાચાર સામે લડવા માટે પ્રતિબદ્ધ છે તેવી માન્યતા દૃઢ બનશે. ભ્રષ્ટાચાર વિરોધી પગલાંથી આર્થિક વૃદ્ધિને ભારે અસર થઇ છે અને કરોડો લોકોએ ૫૦ દિવસ સુધી બેન્કો તથા એટીએમની બહાર લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. જોકે ભ્રષ્ટાચાર સામેનું આ પગલું એકંદરે લોકપ્રિય રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget