શોધખોળ કરો
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકર્તાઓની પોલીસે કરી અટકાયત
1/4

ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં આ પહેલા 10 થી 50 વર્ષ ઉંમરની મહિલાઓન મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. અહીં માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓજ પ્રવેશ કરી શકે છે. સબરીમાલા મંદિરના સંચાલકનું કહેવું છે કે માસિક ધર્મના કારણે મહિલાઓ પોતાની વ્યક્તિગત શુદ્ધતા જાળવી નથી શકતી.
2/4

આ મામલે કેરળના મુખ્યમંત્રી પિનારઈ વિજયને મંગળવારે સ્પષ્ટ કરી દીધું કે, સબરીમાલા મંદિર મુદ્દે કોઈને કાયદો પોતાના હાથમાં લેવાની પરવાનગી આપવામા આવશે નહી. સરકાર શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કરાવવા માટે બધી જ વ્યવસ્થા કરશે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને પડકારવા માટે સરકાર સુપ્રીમ કોર્ટમાં કોઈ જ સમીક્ષા અરજી કરશે નહી. વિજયને કહ્યું કે, તેમની સરકાર કોર્ટને જણાવી ચૂકી છે કે, તેમના આદેશનો ગમે તેવી પરિસ્થિતિમાં પાલન કરવામા આવશે.
Published at : 16 Oct 2018 09:56 PM (IST)
View More





















