શોધખોળ કરો
મુંબઈના અબજોપતિ ગુજરાતી હીરાના વેપારીની હત્યાના કેસમાં ભાજપના ક્યા નેતાની થઈ ધરપકડ? જાણો વિગત
1/8

સચિન 2017માં પાછો ભાજપમાં જોડાયો હતો. પ્રકાશ મહેતાએ કહ્યું કે, મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહિલા અનામત વોર્ડને કારણે સચિનની પત્નીને ભાજપે ટિકિટ આપેલી પણ મારે તેની સાથે લેવાદેવા નહોતી. રાજકીય કારકિર્દીમાં સેંકડો કાર્યકરો સાથે ઓળખાણ થાય પણ તે પોતાની વ્યક્તિગત જિંદગીમાં શું કરે છે એની મને જાણ નથી હોતી.
2/8

પંતનગર પોલીસે આ પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉદાણી ગુમ થયા એ દિવસથી સચિન પવારે ઉદાણીને 13 વાર ફોન કર્યા હતા. આને આધારે પોલીસે તપાસના ભાગરૂપે સચિની ધરપકડ કરી હતી. પોલીસે સચિન પવારની કાર પણ કબજામાં લીધી હતી.
Published at : 09 Dec 2018 10:42 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















