શોધખોળ કરો

સિક્કીમની પહાડોમાં 4500 ફૂટની ઊંચાઈ પર બનાવ્યું અદભુત એરપોર્ટ, જુઓ આવી છે તસવીરો

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
સિક્કીમમાં ફ્લાઈટની સર્વિસ ન હોવાને કારણે લોકો ટુરિસ્ટ્સ આ રાજ્યમાં આવવાનું પસંદ કરતા ન હતા. પરંતુ હવે સિક્કીમના ટુરિઝમમાં પણ વધારો થાય તેવી શક્યતા છે. બાદમાં પાક્યોંગથી ભૂતાન, નેપાળ અને થાઈલેન્ડ સુધી ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. જેનાથી સિક્કીમ આવવા-જવા માટે 5 કલાક જેટલો સમય બચી જશે.

9/14
આગામી દિવસોમાં મુખ્ય રન-વેની પાસે 75 મીટર લાંબી એક અન્ય પટ્ટીનું નિર્માણ કરવામાં આવશે જ્યાં ભારતીય વાયુસેના પોતાના વિમાન ઉતારી શકશે.

10/14
એરપોર્ટનું ઈન્ટીરિયર બહુ જ સુંદર છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ પર સ્પાઈસ જેટને રીજનલ કનેક્ટિવિટી વધારવા માટે ‘ઉડે દેશ કા હર નાગરિક’ સ્કીમ અંતર્ગત ઓપરેશનની પરમિશન મળી ગઈ છે. જેનું ભાડું 2600 રૂપિયા છે. 4 ઓક્ટોબરથી સ્પાઈસ જેટ અહીંથી પહેલી ફ્લાઈટ શરૂ કરશે.

11/14
201 એકરમાં ફેલાયેલ આ એરપોર્ટમાં જિયોટેક્નિકલ એન્જિનિયરિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટની ખાસિયત એ છે કે, તે અહીંની માટીમાં એરપોર્ટની જરૂરિયાતના હિસાબે બદલાવ કરીને બનાવવામાં આવ્યું છે. અહીં પર જિયોટેક્નિકલ એન્જિનિયરિંગ ટેક્નિકની સાથે જ સ્લોપ સ્ટેબલાઈઝેશન ટેક્નિક પણ લગાવવામાં આવશે.

12/14
સિક્કીમના મુખ્ય સચિવ એ.કે.શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આ એરપોર્ટ ભારત-ચીન સીમાથી અંદાજે 60 કિલોમીટર દૂર આવેલું છે. સિક્કીમના આ એરપોર્ટને વર્ષ 2008માં મંજૂરી મળી ગઈ હતી અને 9 વર્ષ બાદ તેનું કામ પૂરુ થયું છે.

13/14
આ એરપોર્ટ ગંગટોકથી અંદાજે 33 કિલોમીટર દૂર આવેલું છે અને 201 એકરથી વધુ જમીનમાં ફેલાયેલું છે. એરપોર્ટ સમુદ્ર તળથી 4,500 ફુટની ઊંચાઈ પર આવેલ પાક્યોંગ ગામથી અંદાજે 2 કિલોમીટર ઉપર એક પહાડીની ચોટી પર બનાવવામાં આવ્યું છે. તેને બનાવવાનો ખર્ચ અંદાજે 605 કરોડ રૂપિયા જેટલો થયો છે.

14/14
નોર્થ ઈસ્ટ રાજ્ય સિક્કીમને પોતાનું પહેલું એરપોર્ટ આખરે મળી ગયું છે. સોમવારે ગંગટોક પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક્યોંગ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. અત્યાર સુધી એરપોર્ટ સુધી તરસતા રહેલા સિક્કીમવાસીઓને પ્લેનની સુવિધા લેવા માટે પશ્ચિમ બંગાળ સુધી લાંબુ થવું પડતું હતું. જેમાં તેમને 5 કલાક જેટલો વધુ સમયા ફાળવવો પડતો હતો. પરંતુ હવે પાક્યોંગ એરપોર્ટ ચાલુ થવાથી મુસાફરોના 5 કલાકનો સમય બચી જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

Embed widget