શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
MP: સેલ્ફી લેવા જતાં 5 યુવકો ધોધમાં તણાયા, જુઓ LIVE VIDEO
![MP: સેલ્ફી લેવા જતાં 5 યુવકો ધોધમાં તણાયા, જુઓ LIVE VIDEO Selfi Going To Take 5 Men Rushing Stream Watch Live Video MP: સેલ્ફી લેવા જતાં 5 યુવકો ધોધમાં તણાયા, જુઓ LIVE VIDEO](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/07/07104202/one-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પાંચ યુવકો સેલ્ફી લેતા પાણીના ધોધમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. યુવાનો ડૂબતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. રીવા જિલ્લાના સિમરિયા તાલુકાના પૂર્વા ફાલમાં આ ઘટના બની હતી. જેમાં એક ધોધમાં નાહતા પાંચ યુવકો તણાયા હોવાનું દેખાઈ રહ્યું છે. યુવકો ધોધમાં નાહવા પડ્યા હતા. અને તે સમયે આ પાંચ યુવકો તણાયા હતા. આ વીડિયો ધોધ પાસે ઉભેલા એક પ્રત્યક્ષદર્શીએ બનાવ્યો છે. યુવકો તણાવાની ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)