શોધખોળ કરો
ડેટા લીક કરવાથી થશે 5 થી 7 વર્ષની સજા, દોઢ મહિનામાં કાયદો લાવવાની તૈયારીમાં સરકાર
1/7

નવી દિલ્હીઃ ડેટા લીક મામલે સરકાર ટુંકસમયમાં મોટી પગલું ભરવા જઇ રહી છે. આગામી દિવસોમાં ડેટા લીક કરવો કે પછી યૂઝરની મંજૂરી વિના ડેટા શેર કરવા વાળાને 5 થી 7 વર્ષની સજા કે પછી દંડ થઇ શકે છે. ફેસબુક અને નરેન્દ્ર મોદી એપથી ડેટા લીક થવાનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ઝડપથી કામ કરી રહી છે. ડેટા પ્રૉટેક્શન એક્ટ ડ્રાફ્ટ 15 મે પહેલા બનીને તૈયારી થઇ જશે.
2/7

ઇન્ફોર્મેશન અને ટેકનોલૉજી મંત્રાલયનું માનવું છે કે, ડિસેમ્બર સુધી આને પાસ કરાવી લેવામાં આવશે. આ એક્ટથી સર્વિસ પ્રૉવાઇડરની મનમાની પર લગામ લાગશે અને તેમની જવાબદારી સ્પષ્ટ થશે.
Published at : 26 Mar 2018 09:56 AM (IST)
Tags :
Data LeakView More























