શોધખોળ કરો
માફિયા ડોન રવિ પુજારીએ કઈ મહિલાને આપી જાનથી મારી નાખવાની ધમકી, જાણો
1/4

ઉલ્લેખનીય છે કે ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ રવિ પુજારી ગેંગ તરફથી ધમકી મળી ચુકી છે. જિગ્નેશ મેવાણીને સતત બે દિવસ સુધી તેના ફોન પર રવિ પુજારીના નામે ધમકી મળી હતી. જેમાં તેને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
2/4

નવી દિલ્હી: માફિયા ડોન રવિ પુજારીની ગેંગ તરફથી જેએનયૂની વિદ્યાર્થીની અને યુનિયનની પૂર્વ નેતા શેહલા રશીદને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેએનયૂના પૂર્વ સ્ટુડન્ટ નેતા તેમજ દેશદ્રોહના કેસના આરોપી ઉમર ખાલિદ પર કથિત ફાયરિંગ બાદ શેહલા રશીદને આ ધમકી મળી છે. રવિ પુજારી ગેંગ વિરુદ્ધ કલમ 506 હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસે કેસ દાખલ કર્યો છે. શેહલાએ કહ્યું કે, પુજારીએ તેને ઉમર ખાલિદ અને જિગ્નેશ મેવાણીને પણ ચૂપ રહેવાની ધમકી આપી છે.
Published at : 14 Aug 2018 12:43 PM (IST)
Tags :
JnuView More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















