શોધખોળ કરો

યેદી અઢી દિવસ ટક્યા પણ સૌથી ઓછા સમય માટે CM રહેવાનો રેકોર્ડ છે કોંગ્રેસી નેતાના નામે, જાણો વિગત

1/11
જયારે કેરલમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લિગના સી એચ મોહમ્મદને પણ સત્તાનો સ્વાદ લાંબો સમય ચાખવા મળ્યો ન હતો. ૧૨ ઓકટોબરે ૧૯૭૯ શપથ લીધા અને ૧ ડિસેમ્બરે ૧૯૭૯ના રોજ વિદાયનો તખ્તો ગોઠવાતા માત્ર ૪૫ દિવસ મુખ્યમંત્રી તરીકેની ખુરશી સંભાળી હતી. આ સાથે જ સી એચ મોહમ્મદ સૌથી ટૂંકો સમય મુખ્યમંત્રી બનેલા મુસ્લિમ પણ હતા.

2/11
મેઘાલયના એસ સી મારક અને કેરલના સી એચ મોહમ્મદની સરકાર પણ અલ્પજીવી હતીઃ- અલ્પ સમયમાં જ વિદાય લેવી પડી હોય એવા મુખ્યમંત્રીઓમાં મેઘાલયના એસ સી મારક અને કેરલના સી એચ મોહમ્મદનો પણ સમાવેશ થાય છે. મેઘાલયના મારક ૬ દિવસ એટલે કે ૨૭ જાન્યુઆરી ૧૯૯૮ થી ૩ માર્ચ ૧૯૯૮ સુધી મુખ્યમંત્રી રહયા હતા.

3/11
જયારે બીજો પક્ષ જયલલિતાનો હતો જેને જાનકી રામચંદ્રન મુખ્યમંત્રી તરીકે ધરાર મંજુર ન હતા. રાજયપાલે એસએલ ખુરાનાએ ૭ જાન્યુઆરી ૧૯૮૭ના રોજ જાનકી રામચંદ્રનને મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યા પરંતુ વિધાનસભાના ફલોર પર જાનકી રામન બહુમતી સાબીત કરી શકયા ન હતા. આથી ૨૮ જાન્યુઆરીના રોજ જાનકી રામચંદ્રને રાજીનામું આપવાની ફરજ પડી. તેઓ કુલ ૨૧ દિવસ સીએમ રહયા હતા.

4/11
તમિલનાડુમાં રામચંદ્રનનો ૨૧ દિવસનો સત્તાકાળઃ- ૨૪ ડિસેમ્બર ૧૯૮૭ના રોજ તામીલનાડુના મુખ્યમંત્રી એમજી રામચંદ્રનનું અવસાન થતા એઆઇડીએમકે પક્ષ અને તેમના રાજકિય ઉત્તરાધિકારી કોણ એ બાબતે જયલલીતા અને જાનકી રામચંદ્રન વચ્ચે ગજગ્રાહ થયો હતો. પાર્ટીના ધારાસભ્યોના એક ગ્રુપે લાગણીવશ રામચંદ્રનના પત્ની જાનકી રામચંદ્રનનું નામ આગળ ધરીને રાજયપાલને સર્મથન પત્ર મોકલાવી દિધો હતો.

5/11
શીબુ સોરેન ૧૦ દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતાઃ- ૨ માર્ચ ૨૦૦૫માં ઝારખંડ રાજયમાં ઝારખંડ મુકિત મોરચાના શિબુ સોરેન પાસે પૂરતી બહુમતી ના હોવા છતાં સરકાર રચવા માટે રાજયપાલે આમંત્રણ આપ્યું હતું. રાજયપાલે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવા માટે શીબુ સોરેનને ૨૦ દિવસનો લાંબો સમય આપ્યો હતો. તેઓ વિધાનસભામાં બહુમત પુરવાર કરે તેના ૧૦ દિવસ પહેલા જ ૧૨ માર્ચ ૨૦૦૫ના રોજ કેન્દ્ર સરકારે આ હસ્તક્ષેપ કરતા શિબુ સોરેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ત્યાર પછી ભાજપના અર્જુન મુંડાએ જનતાદળ યુનાઇટેડ અને અપક્ષ ધારાસભ્યોની મદદથી સરકાર રચીને બહુમતી પૂરવાર કરી હતી.

6/11
સતીષપ્રસાદના ભાગે પાંચ દિવસનું મુખ્યમંત્રી પદઃ- બિહારના સતીષપ્રસાદ સિંહ ૨૮ જાન્યુઆરી ૧૯૬૮માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ બિહારની પછાત જાતિમાંથી મુખ્યમંત્રી પદ પર બેસનારા પ્રથમ વ્યકિત હતા. જો કે સતીષપ્રસાદના રાજકિય વિરોધીઓને આ સહન ન થતા તરત જ તેમને હટાવવાની સોકઠીઓ ગોઠવાઇ હતી. આથી ૧ ફેબ્રુઆરીના રોજ સતીષપ્રસાદે રાજીનામું ધરી દેતા બીપી મંડલને મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો. સતીષપ્રસાદ માત્ર ૫ દિવસ જ સી એમ પદે રહયા હતા. જોકે, બી પી મંડલનો પણ કાર્યકાળ લાંબો ચાલ્યો ન હતો તેઓ પણ ૩૧ દિવસથી વધારે રાજ ભોગવી શકયા ન હતા.

7/11
બીજા દિવસે ૨૨ ફેબુઆરીના રોજ કોર્ટે રાજયપાલના નિર્ણયને ખોટો જાહેર કરીને કલ્યાણસિંહને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યથાવત રાખ્યા હતા. બન્યું એવું કે જગદંબિકા પાલ સવારમાં મુખ્યમંત્રી બનીને લખનૌ ખાતેના સચિવાલય પહોંચ્યા ત્યાંજ કોર્ટનો આદેશ થતા સીએમ પર પરથી ઉતરી જવું પડયું હતું.

8/11
જગદંબિકા પાલ માત્ર ૧ દિવસ સીએમ રહ્યા હતાઃ- ભારતના રાજકારણમાં જગદંબિકા પાલ ઉત્તરપ્રદેશના માત્ર એક જ દિવસ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ ધરાવે છે. ૨૧ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ મુખ્યમંત્રી કલ્યાણસિંહને પદભષ્ટ્ કરી યુપીના તત્કાલિન રાજયપાલ રોમેશ ભંડારીએ કોંગ્રેસમાંથી છુટા પડેલા લોકતાંત્રિક કોંગ્રેસ પક્ષના જગદંબિકા પાલને રાતો-રાત સીએમ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજયપાલની આ કાર્યવાહીની વિરુધ કલ્યાણસિંહ ઉચ્ચ ન્યાયાલયમાં ગયા હતા.

9/11
આ સાથે જ યેદુરપ્પાએ માત્ર અઢી દિવસના સીએમ બનવાનો રેકોર્ડ કર્યો છે. તેઓ ઉત્તરપ્રદેશના જગદંબિકા પાલ પછી સૌથી ઓછા સમય સુધી સીએમ પદે રહેલા નેતા બન્યા છે. આ સાથે જ વિધાનસભા ઇલેકશન પછી સૌથી ઓછા દિવસ માટે સી એમ રહેવાનો ઝારખંડના શીબૂ સોરેનને રેકોર્ડ તેમણે તોડી નાખ્યો છે. જોકે ભારતીય રાજકારણમાં ઓછા દિવસ માટે મુખ્યમંત્રી રહયા હોવાની બીજી પણ કેટલીક રસપ્રદ ઘટનાઓ પણ બની છે.

10/11
 બીએસ યેદુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બિરાજમાન થયા ત્યારથી જ તેમની ખુરશીના પાયા ડગમગ થતા હતા. કર્ણાટકના રાજયપાલે વિધાનસભામાં બહુમતી સાબીત કરવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો પરંતુ સુપ્રિમ કોર્ટેના ચૂકાદા પછી તરત જ ફલોર ટેસ્ટની ફરજ પડી. જેમાં બીજેપી બહુમતીનો જાદૂઇ આંકડા સુધી નહી પહોંચી શકે તેમ જણાતા ૧૫ મીનિટના લાગણીશીલ ભાષણ સાથે જ રાજીનામું આપવાની  યેદુરપ્પાને ફરજ પડી છે.

11/11
નવી દિલ્હીઃ ગઇકાલે કર્ણાટકના હાઇપ્રૉફાઇલ ડ્રામા બાદ તસવીર સ્પષ્ટ થઇ ગઇ, યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને હવે નવા મુખ્યમંત્રી પદ માટે જેડીએસના કુમારસ્વામી બુધવારે શપથ લઇ લેશે. જોકે, આ બધાની વચ્ચે સીએમનો સમય-પીરિયડ સૌથી વધુ ચર્ચામાં રહ્યો. યેદુરપ્પાએ માત્ર 55 કલાકના મુખ્યમંત્રી રહ્યાં, એટલે કે અઢી દિવસ માટે જ ખુરશી સાચવી શક્યા. અહીં અમે તમને સૌથી સૌથી ઓછા સમય માટે સીએમ પદ પર રહ્યાં હોય એવા મુખ્યમંત્રીઓએ વિશે વાત કરી રહ્યાં છે. આ લિસ્ટમાં યેદુરપ્પા એકલા નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget