શોધખોળ કરો
આતંકવાદીમાંથી ફૌજી બનેલા શહીદ નઝીર વાનીને મળશે અશોક ચક્ર, 6 આતંકીઓ સાથે થઇ હતી ટક્કર
1/5

નઝીર વાની કુલગામના ચેકી અશ્મૂજી ગામનો રહેવાસી હતો, નઝીરના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. વર્ષ 2004 માં નઝીર વાનીએ ટેરિટૉરિયલ આર્મીમાંથી સેનામાં પોતાની સેવા શરૂ કરી દીધી હતી. 2007 માં પહેલુ સેના મેડલ અને 2017 માં બીજુ સેના મેડલ આપવામાં આવ્યુ હતું.
2/5

આતંકીઓની ગોળીથી ઘાયલ થયેલા લાન્સ નાયક નઝીર વાનીએ તે ઘરને ઘેરી રાખ્યુ અને આતંકીઓને ભાગવા દીધા નહીં, ત્યાં નઝીરે એક આતંકીને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, બાદમાં આતંકીઓના હુમલાનો શિકાર થયેલો નઝીર વાની પણ શહીદ થઇ ગયો હતો.
Published at : 24 Jan 2019 02:45 PM (IST)
View More





















