શોધખોળ કરો

બિહાર બોર્ડનો છબરડો, વિદ્યાર્થીને 35માંથી મળ્યા 38 માર્ક્સ, ઘણા એક્ઝામ આપ્યા વિના પાસ

1/4
બીજા ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે પરીક્ષા નહોતી આપી છતાં તેમને રિઝલ્ટમાં નંબર આપવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીનીએ કહ્યું તેણે બાયોલોજીનું પેપર નહોતું આપ્યું છતા તેણે 18 માર્ક્સ આપવામાં આવ્યા છે.

2/4
નવી દિલ્લી: દરેક વખતે બોર્ડની પરીક્ષાઓના ટોપર્સને લઈને ચર્ચામાં રહેતું બિહાર શિક્ષણ બોર્ડ આ વખતે અન્ય પરીક્ષાર્થિઓના નંબરના કારણે ચર્ચામાં આવ્યું છે. આ વખતે પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તેમને કુલ નંબર કરતા વધારે માર્ક્સ મળ્યા છે. જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓની ફરીયાદ છે કે જે વિષયની તેમણે પરીક્ષા નહોતી આપી, તેમાં પણ તે પાસ થયા છે.

3/4
ચંપારણમાં રહેતા એક વિદ્યાર્થીને ફિઝિક્સ થિયરીના પેપરમાં 35માંથી 38 માર્ક્સ મળ્યા છે. રાષ્ટ્રભાષા અને અંગ્રેજીમાં ઝીરો નંબર મળ્યા છે. એક વિદ્યાર્થીને ગણિતના પેપરમાં 35માંથી 40 માર્ક્સ મળ્યા છે.

4/4
એક રિપોર્ટ અનુસાર બિહારના અરવાલ જિલ્લાના એક વિદ્યાર્થીને ગણિતમાં 35માંથી 38 માર્ક્સ પ્રાપ્ત થયા છે, જ્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ સવાલોમાં 35માંથી 37 માર્ક્સ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીએ કહ્યું હું આ ભૂલને લઈને આશ્ચર્યમાં નથી કારણ કે આ પ્રકારની ભૂલો રાજ્ય બોર્ડ દ્વારા થતી રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

Embed widget