શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટે રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવા પર લગાવી રોક, જાણો શું કહ્યું
1/5

ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રએ આ પર વિરોધ કર્યો હતો કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, રોહિંગ્યા મામલે અરજી ન્યાયાલયમાં વિચાર યોગ્યો નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી છે કે આ મામલે સરકારને આધિન છે અને સુપ્રીમ કોર્ટે તેમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. સરકારે પોતાના એફિડેવિટમાં રોહિંગ્યા શરણાર્થીઓને દેશની સુરક્ષા માટે ખતરો બતાવતાં કહ્યું હતું કે તેઓ ભારતમાં ન રહી શકે.
2/5

સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યાં છે કે, “આગામી સુનાવણી સુધી તેઓ રોહિંગ્યને પરત મોકલવા અંગેનો નિર્ણય ના લે.” રોહિંગ્યા શરણાર્થીઓએ કેન્દ્ર સરકારના તે નિર્ણય પડકાર્યો છે જેમાં તેઓને ભારતમાંથી પરત ફરવાનું કહેવામાં આવ્યું છે.
Published at : 13 Oct 2017 05:25 PM (IST)
View More























