શોધખોળ કરો
સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર કર્યો કઠુઆ ગેંગરેપ કેસ, હવે પઠાણકોટમાં થશે સુનાવણી
1/4

આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ મામલે નોંધ લીધી હતી.સોમવારે કોર્ટે કઠુઆ ગેંગ રેપની સુનાવણી પઠાણકોટમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે સીબીઆઈ તપાસની માંગનાં આગ્રહથી જોડાયેલી વિભિન્ન પિટીશનોને પણ સુપ્રિમે ફગાવી દીધી છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ નિર્ણય લીધો છે.
2/4

નવી દિલ્લી: સુપ્રિમ કોર્ટે જમ્મુ-કશ્મીરના કઠુઆ ગેંગરેપ કેસ અને હત્યાનો મામલો પંજાબના પઠાણકોટમાં ટ્રાન્સફર કરી દીધો છે. આ સાથે જ કહ્યં કે આ મામલે સુનાવમી કોર્ટના બંધ રૂમમાં થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે મામલામાં કોઈ પણ જાતનો વિલંબ ન થાય તે માટે દૈનિક આધારે ફાસ્ટ ટ્રેક સુનાવણીનો પણ આદેશ આપ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે, કેસની સુનાવણી જમ્મુ-કાશ્મીરમાં લાગુ રણબીર દંડ સંહિતાની જોગવાઈઓ મુજબ જ કરાશે.
Published at : 07 May 2018 04:56 PM (IST)
View More





















