શોધખોળ કરો
5 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ? આ રીતે સમજો આખું ગણિત?
1/5

આ ઉપરાંત બચત ખાતામાં રૂપિયા 10,000નું વ્યાજ વેરામુક્ત કર્યું છે. બીજી તરફ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝને મૂકેલી ડિપોઝિટ પર રૂપિયા 50,000 સુધીનું વ્યાજ કલમ 80 ટીટીબી હેઠળ કરમુક્ત બનાવવામાં આવ્યું છે. તેથી સિનિયર સિટીઝનની રૂપિયા 10.60 લાખ સુધીની આવક કરમુક્ત બની શકશે.
2/5

જોકે આ કરદાતાએ આવકવેરાની કલમ 80 સી હેઠળ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરેલું હોવું જરૂરી છે. તેમ જ કલમ 80 સીસીડી હેઠળ પેન્શન પ્લાનમાં રૂપિયા 50,000નું રોકાણ કર્યુ હોવું જરૂરી છે. તેમ જ મેડિક્લેઈમ માટે કલમ 80 ડી હેઠળ નોર્મલ વ્યક્તિએ રૂપિયા 25000 અને સિનિયર સિટીઝને રૂપિયા 50,000નું પ્રીમિયમ ભરેલું હોવું જરૂરી છે.
Published at : 02 Feb 2019 10:22 AM (IST)
View More





















