શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં મોટો આતંકવાદી હુમલો, 4 પોલીસકર્મી શહીદ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29160312/ARmy-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29160324/Army-TR-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યે પણ આ ઓપરેશનની સ્પષ્ટતા કરી હતી. તેમને જણાવ્યું કે, આતંકીઓએ સર્ચ ઓપરેશન કરી રહેલી ટીમ પર ફાયરિંગ કર્યું, સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીની સાથે જ અથડામણ શરૂ થઇ ગઇ હતુ. નોંધનીય છે કે, બાદ આ વિસ્તારમાં ટ્રેન અને ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29160320/Army-TR-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્યે પણ આ ઓપરેશનની સ્પષ્ટતા કરી હતી. તેમને જણાવ્યું કે, આતંકીઓએ સર્ચ ઓપરેશન કરી રહેલી ટીમ પર ફાયરિંગ કર્યું, સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીની સાથે જ અથડામણ શરૂ થઇ ગઇ હતુ. નોંધનીય છે કે, બાદ આ વિસ્તારમાં ટ્રેન અને ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.
3/5
![પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ખાનબલના મુનિવાદ ગામમાં આતંકીઓ હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ આજે સવારથી ત્યાં ઘેરબંધી અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29160316/ARmy-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, ખાનબલના મુનિવાદ ગામમાં આતંકીઓ હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ આજે સવારથી ત્યાં ઘેરબંધી અને સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધુ હતું.
4/5
![ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે સવારે જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું, આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29160312/ARmy-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે સવારે જ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું, આ અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.
5/5
![નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં બુધવારે બપોરે આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓના આ હુમલામાં ચાર પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા છે. હુમલો કરનારા આતંકીઓ કોણ છે, તે વિશે હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. હુમલાની જાણ થતા જ બધા મોટો ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/29160308/army-003.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં બુધવારે બપોરે આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓના આ હુમલામાં ચાર પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા છે. હુમલો કરનારા આતંકીઓ કોણ છે, તે વિશે હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. હુમલાની જાણ થતા જ બધા મોટો ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
Published at : 29 Aug 2018 04:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)