શોધખોળ કરો

મોદી સરકારે અત્યાર સુધી માત્ર સારા સપનાજ બતાવ્યા: ઉદ્ધવ ઠાકરે

1/3
ઠાકરેએ નોટબંધી અને હિંદુત્વના એજંડાથી પાછળ ખસવાથી લઈને ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ઈંધણની કિમંતોમાં સતત વધારાથી વધતી મોંઘવારી, બેરોજગારી, ગ્રામીણ ભારતની મુશ્કેલીઓ, યુવાઓની સમસ્યા, વંદે માતરમ ગાવા પર માપદંડ, જમ્મૂ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવાથી લઈને ભાજપાની વિવિધ નીતોઓ પર સવાલ ઉઠાવ્યા હતા.

2/3
મુંબઈ: શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે શનિવારે દશેરાની રેલીમાં ઉપસ્થિત વિશાળ જનસંખ્યાને સંબોધન કરતા વિવિધ મુદ્દાને લઈને મોદી સરકારની સતત ટીપ્પણી કરી હતી. શિવસેના અધ્યક્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા ભાષણની વાત કરતા કેન્દ્ર સરકારને મ્યાનમાર વિસ્થાપિત રોહિંગ્યા મુસલમાનોને શરણ આપવા કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભારતની સુરક્ષા પર આ એક મહત્વપૂર્ણ નિવેદન છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ જેવા મુસ્લિમ દેશ પણ રોહિગ્યા મુસલમાનોને સ્વીકારવાનું હવે ઈનકાર કરી રહ્યા છે.

3/3
ઠાકરેએ કહ્યું કે, હું બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને અપીલ કરું છું કે તે અમારી સુરક્ષા માટે ભારતમાં રહેતા લાખો બાંગ્લાદેશીઓને વાપસ લઈ લે, અમને તેની જરૂર નથી. શુક્રવારે થયેલી ભાગદોડમાં માર્યા ગયેલા 23 લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા ઠાકરેએ બુલેટ ટ્રેન પર પોતાનો વિરોધ જતાવ્યો હતો અને રેલ નેટવર્કને સુધારવા આગ્રહ કર્યો હતો. તેમણે માંગ કરી કે સારા દિવસોના માત્ર સપના બતાવ્યા, પણ પોતાની નીતિઓથી દેશના નાગરિકોને દુખી કરવા સિવાય કોઈ માટે કાંઈજ કર્યું નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ

IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ

1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 

Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
Stock Market Crash: પલક ઝપકતાં જ 700000 કરોડ સ્વાહા, માત્ર એક કારણ અને શેરબજાર ધડામ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
1 ઓક્ટોબરથી થશે આ મોટા બદલાવ, બેંક નિયમથી લઈ LPG, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર 
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Asian Games 2026: ઇશા સિંહે શૂટિંગમાં જીત્યો સિલ્વર મેડલ, એક પોઈન્ટથી ચૂકી ગોલ્ડ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો

અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ

Embed widget