શોધખોળ કરો
વેલેન્ટાઇન ડેનો વિરોધ, બજરંગ દળે ધમકી આપી કહ્યું - જો પ્રેમી-પંખીડા રોમાન્સ કરતાં પકડાશે તો.....
1/9

ઉત્તરપ્રદેશની તાજનગરી આગરામાં પણ એક હિન્દુવાદી સંગઠને પ્રેમી પંખીડાને લાકડીથી માર મારી ધમકી આપી છે.
2/9

અમદાવાદમાં પણ સ્કૂલ અને કૉલેજોની બહાર કેટલાક પૉસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં લવ જેહાદ અને વેલેન્ટાઇન ડેનો વિરોધ કરવાનું કહેવામાં આવ્યું છે. પૉસ્ટરમાં કોણ લગાવ્યા એ નક્કી નથી પણ પૉસ્ટમાં બજરંગ દળ કર્ણાવતી લખેલું છે.
Published at : 14 Feb 2018 12:12 PM (IST)
Tags :
Valentine's DayView More























