શોધખોળ કરો
‘આઈ લવ યૂ’ બોલીને ઉત્તેજિત કરતી હતી રાધે માં, વાત ન માની તો બોલતી હતી ગાળો
1/5

જસ્ટિસ દયા ચૌધરીની એકમાત્ર બેન્ચે સુરેન્દ્ર મિત્તલની ફરિયાદ પર કાર્યવાહી કરતા એસએસપીને આ નોટિસ મોકલી હતી. આ મામલે સુનવણી 13 ઓક્ટોબરના રોજ થશે. રામ રહીમ પછી હવે સુખવિન્દ્ર કૌલ ઉર્ફે રાધે મા સમાચારોમાં આવી છે. આસારામ બાપુ પણ રેપના આરોપમાં જેલમાં બંધ છે.
2/5

રિપોર્ટસ અનુસાર, સુરેન્દ્ર મિત્તલે અરજી દાખલ કરવાના છે કે, રાધે મા તરફથી તેમને સતત ધમકી મળી રહી છે કે તેઓ તેની વિરુદ્ધ ન બોલે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા પંજાબ અને હરિયાણા કોર્ટે કપૂરથલા જિલ્લાના એસએસપીને નોટિસ જાહેર કરીને પૂછ્યું હતું કે, સ્વઘોષિત દેવી રાધે માની વિરુદ્ધ એક્શન ન લેવાના મામલે તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે કે તેમને આ મામલો કેમ ન લીધો.
Published at : 11 Sep 2017 11:48 AM (IST)
View More























