શોધખોળ કરો

ભારત-પાકિસ્તાન ફાઇનલ ફિક્સ થઇ હતી. કોહલી-યુવરાજસિંહ ફૂટી ગયા હતા: ક્યા કેન્દ્રિયમંત્રીએ કર્યો આક્ષેપ?

1/6
તેમને કહ્યું, ‘જેમને ફાઈનલમાં પ્રદર્શન નથી કર્યું તેમને ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ અને દલિત સમુદાયના ક્રિકેટ ખેલાડીઓને મોકો આપવો જોઈએ. હું ક્રિકેટ સિવાય બાકી રમતોમાં પણ 25 ટકા આરક્ષણની માંગણી કરું છું.

2/6
 નવી દિલ્લી: કેંદ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલ મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમને શનિવારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, ઑલરાઉન્ડર યુવરાજ સિંહ સિવાય ટીમના બાકી ખેલાડીઓ પર પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનલ મેચ ફિક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમને આ મામલાની તપાસની માંગણી કરી છે.

3/6
સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રીએ ક્રિકેટ અને બાકી રમતોમાં દલિત સમુદાય માટે 25 ટકા આરક્ષણની માંગણી કરી છે.

4/6
ભારતીય ટીમે 18 જૂને ફાઈનલમાં પાકિસ્તાન સામે એક તરફી મુકાબલામાં 180 રનોથી કરારી હાર મેળવી હતી. આઈસીસીની કોઈ પણ ફાઈનલ મેચના ઈતિહાસમાં આ સૌથી મોટી જીત હતી.

5/6
અઠાવલેએ કહ્યું, ‘ખેલાડીઓએ આખી ટૂર્નામેંટમાં ઘણી સદીઓ ફટકારી હતી. પરંતુ ફાઈનલમાં શું થઈ ગયું કે એક પણ ખેલાડી ચાલ્યો નહીં. મેચ જોતા એવું લાગી રહ્યું હતું કે તે હારવા માટે રમી રહ્યા છે. એવું લાગી રહ્યું હતું કે આ મેચ ફિક્સ હતી. હું આ મેચની તપાસની માંગણી કરું છું..

6/6
વડોદરાના જિલ્લા અધિકારીઓને મળ્યા પછી શુક્રવારે અઠાવલેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, કોચ અનિલ કુંબલે, કોહલી અને યુવરાજ સિંહ સિવાય બાકી ખેલાડીઓએ આખી ટૂર્નામેંટમાં જોરદાર બેટિંગ કરી હતી. આવા ધરખમ ખેલાડીઓ હોવા છતાં આપણે પાકિસ્તાન જેવી ટીમ સામે કેવી રીતે હારી શકીએ છીએ?

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget