શોધખોળ કરો

પશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહના બદલે છપાયો આ અભિનેતાનો ફોટો

1/3
અભિનેતા ફરહાને ટ્વિટ કરતા કહ્યું,
અભિનેતા ફરહાને ટ્વિટ કરતા કહ્યું, "પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી આના તરફ ધ્યાન આપે. મિલ્ખા સિંહ પર આધારિત ચેમ્પરમાં તસ્વીરના ઉપયોગમાં મોટી ભૂલ થઈ છે. મહેરબાની કરી પબ્લિશરને કહીને આ પુસ્તકને પરત લો અને તસ્વીરને બદલી લો."
2/3
 અભિનેતા ફરહાન અખ્તર ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં મિલ્ખા સિંહની મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રકાશનોએ ફરહાનની તે ભૂમિકાનો જ ફોટોને પુસ્તકમાં છાપી દીધો છો.

3/3
 કોલકતા: પશ્ચિમ બંગાળમાં શાળા પાઠ્યપુસ્તકમાં એક ચેપ્ટર મિલ્ખા સિંહનું સામેલ કરવામાં આવ્યો છે. જો કે, શિક્ષણ વિભાગના અધિકારીઓએ એક ગંભીર ભૂલ કરી છે. પાઠ્યપુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ અભિનેતા ફરહાન અખ્તરનો ફોટો પુસ્તકમાં છાપવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget