શોધખોળ કરો
કાશીપુર: યુવતી સાથે 20 નરાધમોએ કર્યો ગેંગરેપ, રેકોર્ડ કરી બનાવ્યો MMS
1/4

શનિવારે સાંજે જ્યારે યુવતી કોઈ કામે બહાર જઈ રહી હતી ત્યારે એક સુમસામ રસ્તા પર કેટલાક યુવકોએ તેને ઉપાડીને એવી જગ્યાએ લઈ ગયા જ્યાં તેને કોઈ સાંભળી ન શકે. જ્યાં એક ઓરડીમાં તેની પર 20 નરાધમોએ હેવાનિયતની તમામ હદો પાર કરી હતી.
2/4

કાશીપુરા: ઉત્તરાખંડના કાશીપુરનો અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. કાશીપુરમાં એક યુવતી પર 20 લોકોએ ગેંગરેપ કર્યો છે.
Published at : 25 Sep 2016 10:32 AM (IST)
View More





















