શોધખોળ કરો
લગ્નની પહેલી રાતે જ પતિએ પત્નીના અશ્લીલ ફોટો ખેંચ્યા અને પછી.....
1/3

હાલમાં યુવતી તેના પિતાના ઘરે રહે છે. દોઢ મહિના સુધી સાસરીપક્ષ તરફથી જોઈ જવાબ ન આવ્યો ત્યારે તેણે પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ કર્યા બાદ તેના પતિએ લગ્નની પહેલી રાત્રે જે ફોટો ખેંચ્યા હતા તે ફેસબુક પર અપલોડ કરી દીધા અને અપશબ્દો પણ લખ્યા.
2/3

મળતી માહિતી મુજબ, મેરઠની મેડિકલ વિસ્તારની કોલોનીમાં રહેતા યુવકના બે મહિના પહેલા લગ્ન થયા હતા. યુવતી અનુસાર, તેનો પતિ અને સાસરીપક્ષના લોકો દહેજમાં જે મળ્યું હતું તેનાથી નાખુશ હતા. માટે પતિએ લગ્નની પહેલી રાતે તેને ઘરથી બહાર કાઢવાનો પ્લાન બનાવ્યો. તેણે રૂમમાં મોબાઈલ સંતાડીને અશ્લીલ ફોટો ખેંચ્યા અને સવારે ધમકી આપી કે તે પિતાના ઘરેથી વધારે દહેજ લઈને નહીં આવે તો તેને ઘરેથી કાઢી મૂકવામાં આવશે.
Published at : 07 Aug 2018 07:03 AM (IST)
View More





















