શોધખોળ કરો

સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો શું છે સમગ્ર મામલો

ગૌતમ ગંભીર દિલ્હીમાં યોજાયેલી પ્રદૂષણ અંગેની શહેરી વિકાસની સંસદીય સ્થાયી સમિતિની મીટિંગમાં નહોતો સામેલ થયો. જેને લઈ ગંભીરની સોશિયલ મીડિયા પર આલોચના થઈ હતી. જે બાદ ગંભીરે કહ્યું, મારું કામ ખુદ બોલશે. જો મને ગાળ આપવાથી દિલ્હીનું પ્રદૂષણ ઓછું થાય છે તો મને પેટભરીને ગાળો આપો.

નવી દિલ્હીઃ આઈટીઓ વિસ્તારમાં પૂર્વ દિલ્હીના સાંસદ અને ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરની નીચે લખવામાં આવ્યું છે કે, શું તમે આને ક્યાંય જોયા છે? છેલ્લે તેમને ઈન્દોરમાં જલેબી ખાતા જોયા હતા. સમગ્ર દિલ્હી તેમને શોધી રહ્યું છે. ગૌતમ ગંભીર દિલ્હીમાં યોજાયેલી પ્રદૂષણ અંગેની શહેરી વિકાસની સંસદીય સ્થાયી સમિતિની મીટિંગમાં નહોતો સામેલ થયો. જેને લઈ ગંભીરની સોશિયલ મીડિયા પર આલોચના થઈ હતી. જે બાદ ગંભીરે કહ્યું, મારું કામ ખુદ બોલશે. જો મને ગાળ આપવાથી દિલ્હીનું પ્રદૂષણ ઓછું થાય છે તો મને પેટભરીને ગાળો આપો. અનેક સાંસદ અને અધિકારી આ બેઠકમાં પહોંચ્યા ન હોવાથી સંસદની સ્થાયી સમિતિની બેઠકને રદ કરવી પડી હતી. આ બેઠકમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણના મુદ્દા પર ચર્ચા થવાની હતી. બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સાંસદ જગદંબિકા પાલ, હસનૈન મસુદી, સી આર પાટિલ અને સંજય સિંહ સામેલ થયા હતા. સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ગુમ થયા હોવાના લાગ્યા પોસ્ટર, જાણો શું છે સમગ્ર મામલો હેમા માલિની અને ગૌતમ ગંભીર પણ આ સમિતિના સભ્ય છે પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા. ગૌતમ ગંભીર ઈન્દોરમાં રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રી કરતો હતો. ઓવૈસીએ પરત માંગી મસ્જિદ, બોલીવુડની એક્ટ્રેસે કહ્યું- અમારા 40,000 મંદિર પરત કરો 16 વર્ષના કિશોરે બેડ પર પિતરાઈ બહેનના હાથ-પગ બાંધી દીધા અને પછી કર્યું આ કામ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ

Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત

Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  ભાજપમાં કોંગ્રેસીઓનો ઉભરો!Hu to Bolish |  હું તો બોલીશ |  કેમ ડૂબે છે શહેર?Patan News | પાટણ શહેર અને જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા, નીચાણવાળા વિસ્તાર થયા જળબંબાકારGujarat Rains | આણંદ શહેર-જિલ્લામાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર થયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ચાર જવાન શહીદ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, રિપબ્લિકન કન્વેશનમાં પાર્ટી કરી શકે છે જાહેરાત
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
Weather: 19 રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાત અને આસામમાં પૂર
ડિવોર્સ લીધા વિના મહિલાએ કર્યા બીજા લગ્ન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપી સજા

'વિશ્વાસઘાતી નહીં પણ સહન કરનારો સાચો હિંદુ છે':  ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

નીતીશ કુમાર ભાજપને આંચકો આપશે! સરયુ રાયે કહ્યું  'સમજૂતી થઈ ગઈ છે, ટૂંક સમયમાં...'

આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Embed widget