શોધખોળ કરો

Air Conditioner: શું ખરેખર એર કન્ડિશનરથી બીમારી ફેલાઇ છે? જાણો એક્સ્પર્ટનો મત શું છે

ACના કારણે ઘણા લોકો બીમાર થવાની વાત કરે છે. પરંતુ શું એસી ખરેખર લોકોને બીમાર કરે છે? જાણો, એસીનો ઉપયોગ કરવાની રીતો, જેનાથી તમને કોઈ બીમારી નહીં થાય અને તમે ક્યારેય નહીં કહો કે તમે એસીથી બીમાર થયા છો.

Air Conditioner:ACના કારણે ઘણા લોકો બીમાર થવાની વાત કરે છે. પરંતુ શું એસી ખરેખર લોકોને બીમાર કરે છે? જાણો, એસીનો ઉપયોગ કરવાની રીતો, જેનાથી તમને કોઈ બીમારી નહીં થાય અને તમે ક્યારેય નહીં કહો કે તમે એસીથી બીમાર થયા છો. 

 ઉનાળાની ઋતુમાં એર કંડિશનર રાહતનો શ્વાસ આપે છે. કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે  એસી જરૂરી બની ગયું છે. આપ  ઘર, ઓફિસ, કાર, મોલ, મેટ્રો વગેરે જેવી જરૂરિયાતની દરેક જગ્યાએ AC જોવા મળશે.  કેટલાક લોકો કહે છે કે એસી રોગો ફેલાવે છે, તો કેટલાક લોકો કહે છે કે ઉનાળાની ઋતુમાં એસી હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે. હવે જોઈએ આ બંનેમાંથી સત્ય શું છે, AC બીમાર કરે છે

કેમ ફાયદાકારક છે એસી

  • એસી શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. કારણ કે ઉનાળાની ઋતુમાં, તે ખૂબ જ ઊંચા તાપમાનને કારણે શરીરને નુકસાનથી બચાવે છે. જો તમે નિયંત્રિત તાપમાન એટલે કે 23 થી 26 ની વચ્ચે AC ચલાવો છો, તો તમારા શરીરને ગરમીથી રાહત મળશે નુકસાનથી બચી શકાય છે.
  • એસી ગરમ હવાને બહાર ખેંચીને ડેમ્પરમાં ગરમ ​​હવાને ઘટ્ટ કરે છે, પછી ઠંડી અને સ્વચ્છ હવા ઓરડામાં આવે છે. ખૂબ જ સ્વચ્છ હવા કારણ કે AC બહારની ગરમ હવામાં હાજર ધૂળ અને પ્રદૂષણના કણોને ફિલ્ટર કરે છે. જેના કારણે શ્વાસ દ્વારા સ્વચ્છ હવા ફેફસામાં જાય છે અને આપણું શરીર સ્વસ્થ રહે છે.
  • લાંબા સમય સુધી ગરમીમાં રહેવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થાય છે, વધુ પડતો પરસેવો આવવાથી શરીરમાં મિનરલ્સની પણ કમી થઈ જાય છે. પરંતુ AC ને યોગ્ય તાપમાને ચાલુ રાખવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે.

શું નુકસાન થાય છે?

  • એસી શરીરને સૌથી વધુ નુકસાન ત્યારે કરે છે જ્યારે તમે તેને ખૂબ જ ઓછા તાપમાને સેટ કરો અને મહત્તમ સમય માટે જ એસીમાં રહો. તેનાથી શરીરમાં ડ્રાયનેસની સાથે-સાથે અન્ય ઘણી સમસ્યાઓ પણ થાય છે.
  • યેલ યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે ઉનાળાની ઋતુમાં હૃદયને સ્વસ્થ રાખવામાં એસી ખૂબ જ મદદરૂપ છે. પરંતુ તેની સાથે જ તમારે તમારા ACના મેન્ટેનન્સનું પણ ધ્યાન રાખવું પડશે. તમારા AC માં હાજર ફિલ્ટર સ્વચ્છ હોવું જોઈએ.સમયાંતરે ડસ્ટ સાફ કરતુ રહેવું.
  •      જે લોકો પોતાનું AC સમયસર રિપેર કરાવતા નથી અથવા જેમનું AC ફિલ્ટર યોગ્ય રીતે કામ નથી કરતું, તેમના ACમાં જમા થયેલી ધૂળ અને ગંદકીમાં બેક્ટેરિયા વધી શકે છે. જે હવા સાથે ફેફસામાં જઈને શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
  •     જેના કારણે  ગળામાં બળતરા, શરદી, ફ્લૂ જેવા લક્ષણો અથવા એસીમાંથી વાયુ પ્રદૂષણ અને બેક્ટેરિયાના કારણે આંખોમાં ખંજવાળ અને બળતરા થઈ શકે છે. જ્યારે અસ્થમાના દર્દીઓની તબિયત લથડી શકે છે.
  • જો AC ની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી રહી હોય તો તે તમને બીમાર નથી કરતી. પરંતુ જો તમને કોઈ બીમારી થઈ ગઈ હોય તો AC તમારા ઈન્ફેક્શનને ઝડપથી વધારી શકે છે. કારણ કે ઠંડા વાતાવરણમાં ચેપ ફેલાવતા બેક્ટેરિયા ઝડપથી વધે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget