શોધખોળ કરો

માત્ર ફાયદા જ નથી, નુકસાન પણ કરે છે બદામ, જાણો સ્વાસ્થ્ય પર શું થાય છે અસર

બદામને સ્વાસ્થય માટે ઉપકારક માનવામાં આવે છે. પરંતુ પાચન સંબંધિત સમસ્યા હોય અથવા બ્લડપ્રેશરની સમસ્યા હોય તો વધુ બદામનું સેવન નુકસાન કરી શકે છે.

હેલ્થ:ડ્રાય ફ્રૂટના પોતાના ફાયદા છે, તો  નુકસાન પણ છે. 20 ગ્રામ  બદામ રોજ ખાવાથી હાર્ટ સંબંધિત સમસ્યા અને કેન્સર સહિત કેટલીક બીમારીથી બચી શકાય છે. જેને પાચન સંબંધિત સમસ્યા હોય તેમણે બદામ ઓછી ખાવી જોઇએ, શરીરને રોજ 30થી 40 ગ્રામ ફાઇબરની જરૂર હોય છે. જો આપ 3થી4 બદામ રોજ લો છો તો તે આપની ફાઇબરની જરૂરિયાતને પૂર્ણ કરે છે. વધુ બદામ લેવાથી કબજિયાતની સમસ્યા થઇ શકે છે. જો આપ કોઇ દવા લઇ રહ્યાં હો તો પણ બદામ ખાવામાં સાવધાની રાખવી જરૂરી છે. 3થી4 બદામમાં 0.6 ગ્રામ મેગ્નેશિયમ હોય છે. શરીરમાં વધુ માત્રામાં મેગ્નેશિયમ દવાની અસરને ઓછી કરે છે. બદામ વિટામિટ ઇનો સ્ત્રોત છે. બદામ લેવાથી વાળ સ્કિનની સુંદરતા યથાવત રહે છે. 3થી4 દાણા બદામમાં 7.4 ગ્રામ વિટામીન ઇ હોય છે. 4 દાણાથી વધુ બદામ લેવાથી તે વિટામીન ઇનો ઓવર ડોઝ થઇ જાય છે. બદામ વજન ઉતારવામાં આપની મદદ કરે છે પરંતુ તેમાં કેલેરી અને ફેટ પણ હોય છે. જો આપ મુઠ્ઠીભર બદામ દિવસમાં લો છો તો 168 કેલેરી અને 14 ગ્રામ ફેટ શરીરમાં નાખો છો. જો આપ વજન ઓછી કરવા માંગતા હો તો દિવસના 4 દાણા બદામ પુરતી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget