શોધખોળ કરો

શિયાળાની ઠંડીમાં દરરોજ કરો મૂળાનું સેવન, ડાયાબિટીસ સહિત આ રોગમાં થશે ફાયદો

પ્રતિકાત્મક તસવીર

1/7
મૂળા શિયાળાની ઋતુની એક એવી શાકભાજી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિઝનમાં મૂળાના પરાઠા ખાવાનો એક અલગ જ આનંદ છે. મૂળાના પાનમાંથી બનાવેલ શાક અને અથાણાનો સ્વાદ અદ્ભુત હોય છે. મૂળા માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.  આ સિઝનમાં ખાવામાં આવતું ખૂબ જ ફાયદાકારક શાક માનવામાં આવે છે.

2/7
મૂળામાં  ફાઈબર, વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. તેના એટલા બધા ફાયદા છે કે તે કહેવું સરળ નથી. જો તમે પણ  મૂળા ખાઓ છો તો અહીં જાણો શિયાળામાં તેને ખાવાના શું ફાયદા છે.

3/7
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, મૂળામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે શરદી અને ઉધરસથી બચાવવામાં પણ મદદ કરે છે.

4/7
મૂળામાં ઓછી કેલરી અને વધુ પાણી હોય છે, જેને ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને તમને વારંવાર ભૂખ નથી લાગતી, જેના કારણે તે તમારું વજન ઘટાડવામાં અસરકારક છે.

5/7
તમને જણાવી દઈએ કે, મૂળાનું સેવન ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મૂળા એન્ટીઑકિસડન્ટ અને પાણીથી ભરપૂર હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બને છે. આને ખાવાથી ખીલ અને ડાઘની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

6/7
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે મૂળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયની તંદુરસ્તી સુધારે છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઘણો ઓછો છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મૂળાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

7/7
મૂળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. તે પાચન ઉત્સેચકોને સક્રિય કરે છે અને પેટને સાફ રાખવામાં મદદરૂપ છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Embed widget