શોધખોળ કરો
કેન્સરની જેમ આ બીમારીઓની પણ અગાઉ નહોતી સારવાર, બાદમાં બની વેક્સીન
રશિયાએ કેન્સરની રસી બનાવીને કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવી દીધી છે. કેન્સર અગાઉ હેપેટાઇટિસ બી, એચપીવી, અને હેપેટાઇટિસ A જેવા ઘણા રોગોની રસી શોધવામાં આવી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

રશિયાએ કેન્સરની રસી બનાવીને કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવી દીધી છે. કેન્સર અગાઉ હેપેટાઇટિસ બી, એચપીવી, અને હેપેટાઇટિસ A જેવા ઘણા રોગોની રસી શોધવામાં આવી છે. વિશ્વની સૌથી ખતરનાક બિમારીઓમાંની એક કેન્સરની રસી રશિયાએ બનાવી લીધી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ વિશ્વની પ્રથમ કેન્સરની રસી છે. રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, આ રસી 2025માં લોન્ચ કરવામાં આવશે અને રશિયાના લોકોને મફતમાં આપવામાં આવશે.
2/7

આપણે બધાએ કોરોના મહામારીની તબાહી જોઈ છે. આ વાયરસ (કોવિડ 19)ને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. જો કે, તેની રસી લીધા પછી લોકોનો ડર સમાપ્ત થઈ ગયો. પ્રથમ કોવિડ -19 રસી 2020ના અંતમાં મંજૂર કરવામાં આવી હતી.
Published at : 19 Dec 2024 02:59 PM (IST)
આગળ જુઓ





















