શોધખોળ કરો

Blanket Cleaning Tips: પાણી વગર પણ ધાબળાને આ 4 રીતે કરી શકાય છે સાફ

Cleaning Tip: કડકડતી શિયાળાની ઋતુ પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો હવે ધાબળા અને રજાઇ પેક કરીને મૂકી રહ્યા છે.

Blanket Cleaning Tip:  હવામાન વિભાગે રાજ્યમાંથી સત્તાવાર રીતે શિયાળાની વિદાયની જાહેરાત કરી છે. જે મુજબ માર્ચ મહિનાની પ્રથમ સપ્તાહથી શિયાલો વિદાય લેશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો સામનો કરવો પડશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થતા ફરી એક વખત ગરમીનો સામનો કરવો પડશે.

કડકડતી શિયાળાની ઋતુ પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો હવે ધાબળા અને રજાઇ પેક કરીને મૂકી રહ્યા છે. કેટલાક લોકો તેને ડ્રાય ક્લીન કરાવે છે અને કેટલાક તેને ઘરે પાણીથી ધોઈ નાખે છે. પરંતુ તેમને ઘરે ધોવા મહેનતથી ભરપૂર છે. આવી સ્થિતિમાં, અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ગંદા બ્લેન્કેટને પાણી વગર સાફ કરી શકો છો

  • સૌથી સહેલો રસ્તો છે કે ધાબળાને તડકામાં જાડા દોરડા પર બાંધીને છત પર લટકાવી દો, પછી તેના પર મોટી લાકડી વડે પ્રહાર કરો. આના કારણે તેમાં જમા થયેલી ધૂળ સરળતાથી દૂર થઈ જશે અને તડકામાં હોવાના કારણે તેમાંથી દુર્ગંધ પણ દૂર થઈ જશે.
  • બીજી તરફ, જો તમે ઈચ્છો છો કે તમારો ધાબળો વધુ ગંદો ન થાય, તો તમારે શિયાળામાં તેનો ઉપયોગ કરતી વખતે 15-15 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં તપાવતા રહેવું જોઈએ. તેનાથી બ્લેન્કેટમાં રહેલા બેક્ટેરિયા દૂર થઈ જશે અને કોઈ દુર્ગંધ નહીં આવે. તમારે તેને ધોવા માટે વધુ મહેનત કરવી પડશે નહીં.
  • તમારે કવર સાથે હંમેશા ધાબળો રાખવો જોઈએ, જેથી તે ગંદા થવાથી બચે. કવર સરળતાથી ડસ્ટ બચાવે છે. ઘણી વખત આપણે રજાઈ કે ધાબળામાં બેસીને ચા પીવાનું શરૂ કરીએ છીએ, જેના કારણે ક્યારેક ડાઘ પડી જાય છે. આ ડાઘને કાઢવા મુશ્કેલ હોય છે.
  • ચોથી રીત એ છે કે સૌપ્રથમ તેને તડકામાં જાડા દોરડા પર મૂકો, પછી તેને જાડી લાકડીથી સારી રીતે હલાવો. આ પછી, ભીના કપડાથી ડાઘને ઘસીને સાફ કરો. તેનાથી બ્લેન્કેટ સરળતાથી સાફ થઈ જશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્તKhyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget